Book Title: Prashnottar Mohanmala Uttararddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai
View full book text
________________
૫૧૬
પ્રશ્ન ૩૪ મું–નીના લેખમાં શું કહ્યું છે? ઉત્તર–કપરોક્ત ગ્રંથ પૃષ્ઠ ૧૪ મે-લખે છે કે – શ્રીયુત નથુરામ પ્રેમી દ્વારા અનુવાદિત હિંદી લેખથી—
૧ “જૈન ધર્મ હિંદુ ધર્મને સર્વથા સ્વતંત્ર હૈ. ઉસકી શાખ યા રૂપાંતર નહીં હૈ.
૨ પાર્શ્વનાથ જૈનધર્મ કે આદિ પ્રચારક નહિ થા, પરંતુ ઇસકા પ્રથમ પ્રચાર કષભદેવજીને કિયા થા. ઈસકી પુષ્ટીકે પ્રમાણેક અભાવ નહિ,
( ૩ બૌદ્ધલેગ મહાવીરજી નિકા (દૈનિકા) નાયક માત્ર કહતે હૈ, સ્થાપક નહિ કહતે હૈ ઇત્યાદિ.
વળી પૃષ્ટ ૧૮ મે-ઉપરોક્ત ગ્રંથમાં પણ જાણવા જેવું છે. પ્રશ્ન ૩૫ મું–શા વિષે જાણવા જેવું શું છે? તે જણાવશે. ઉત્તર–ઉક્ત ગ્રંથે પાને ૧૮ મે-નીચે પ્રમાણે લખે છે.
અમ્બજાક્ષ સરકાર એમ. એ. બી. એલ લિખિત “ જૈન દર્શન જૈન ધર્મ જૈન હિતૈષી ભાગ ૧૨ અંક ૯-૧૦ માં છપાવેલ છે તેમાં
૧ “ધડ અછી તરહ પ્રમાણ પ્રમાણિક હે સૂકા હૈકિ જૈનધર્મ બૌદ્ધ ધર્મકી શાખા નહિ હૈ ઉન્હોને કેવળ પ્રાચીન ધર્મકા પ્રચાર કિયા હૈ. ( ૨ જૈનદર્શનમેં જીવતી જૈસી વિસ્તૃત આલેચના હૈ ઐસી ઔર કિસભી દર્શનમેં નહિ હૈ ઈત્યાદિ”
વળી એજ ગ્રંથના પાને ૨૦ મે-જૈન અને બૌધ વિષેને પરંતરે સારી રીતે દર્શાવ્યો છે.
પ્રશ્ન ૩૬ મું–જૈન અને બૌદ્ધ વિષે શું પટરે જણાવ્યું છે? ઉત્તર–યુકત ગ્રંથમાં પૃષ્ઠ ૧૯ મેં થી ૨૦ મીમાં લખે છે કે
વળી રા. રા. વાસુદેવ ગોવિંદ આપ. બી. એ. ઈન્દોર નિવાસી એક વખતના વ્યાખ્યાનમાં લખે છે કે
હમારે હાથસે જીવહિંસા ન હોને પીવે ઇસકે લિએ જૈની જિતને ડરતે હૈ ઇતને બૌદ્ધ નહિ ડરતે
બૌદ્ધ ધર્મ દેશે માંસાહાર અધિકતા જારી છે આપ સ્વતઃ હિંસા ન કરકે દૂસરે કે દ્વારા મારે હુએ બકરે આદિકા માંસ ખાને મેં કુછ હજ નહિ એસે સૂતિકા અહિંસા તત્વ જે બૌદ્ધોને નિકાલા થા, વહ જૈનિકે સર્વથા સ્વીકાર નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570