Book Title: Prashnottar Mohanmala Uttararddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 550
________________ પર૫ ઉત્તર–સાંભળે–પ્રથમના પ્રશ્નોત્તરમાં વેદ અને પુરાણના દાખલાથી સાબીત તે કરી આપ્યું છે. હવે વિશેષ સાબીતીને માટે-“જૈનેત્તર દ્રષ્ટિએ જૈન” આ પુસ્તકની પ્રસ્તાવનામાં પૃષ્ઠ ૧૪ મે– લખ્યું છે કે શ્રીયુત તુકારામકૃષ્ણ શર્મા લદ બી. એ. પી. એચ. ડી. એમ. આર. એ. એસ. એમ. એ. એસ. બી. એ. એમ. પ્રોફેસર-સંસ્કૃત શિલાલેખાદિકના વિષયના અધ્યાપક કીંગ્સ કેલેજ બનારસ કાશીને દશમ વાર્ષિકોત્સવ ઉપર આપેલા વ્યાખ્યાનમાંથી–“સબસે પહેલે ઈસ ભારત વર્ષમેં અષભદેવ નામકે મહર્ષિ હુએ, વે દયાવાન, ભદ્રપરિણામી, પહેલે તીર્થકર હુએ. જિાને મિથ્યાત્વ અવસ્થાકે દેખકર-સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, ઔર સમ્યગચારિત્ર રૂપી મેક્ષશાસ્ત્રકા ઉપદેશ કિયા. બસ યહહી જિનદર્શન ઈસ કલ્પમેં હુવા. ઇસકે પશ્ચાત્ અજિતનાથસે લેકર મહાવીર તક તેઈસ તીર્થકર અપને અપને સમય અજ્ઞાની જીવાંકા મોહ અંધકાર નાશ કરેતે રહે.” ઉપરની હકીક્તને લાગતે એક બંગાલી બેરિષ્ટને લેખ છે. પ્રશ્ન પ૧ મું–બંગાળી બેરિસ્ટરને લેખ કેવા પ્રકાર છે? ઉત્તર–પ્રસ્તાવના પૃષ્ઠ ૧૭ મે-નીચે પ્રમાણે લખ્યું છે કે-એક બંગાળી બેરિસ્ટરે પ્રેકટિકલ પાય” નામક ગ્રંથ બનાવેલ છે તેમાં એક સ્થાન ઉપર લખ્યું છે કે “રાષભદેવકા નાતી મરીચી પ્રકૃતિવાદી થા ઔર વેદ ઉસકે તત્વનુસાર તેનેક કારણ હી ગવેદાદિ ગ્રંથકી ખ્યાતિ ઉસકે જ્ઞાન દ્વારા હુઈ હૈ. ફલતઃ મરીચી ઋષીકે સ્તોત્ર, વેદપુરાણાદિક મેં . યદિ સ્થાન સ્થાન પર જૈન તીર્થકરેકા ઉલ્લેખ પાયા જાતા હૈ તે કોઈ કારણ નહીં કિ હમ દિક કાલમેં જૈન ધર્મકા અસ્તિત્વ ન માને. સારાંશ યહ કિ ઈન સબ પ્રમાણે જૈનધર્મક ઉલ્લેખ હિંદુઓકે પૂન્ય વેદમેલી મિલતા હૈ. ઈસ પ્રકાર વેદોમે જૈનધર્મકા અસ્તિત્વ સિદ્ધ કરનેવાલે બહુત મંત્ર હૈ વેદકે સિવાય અન્ય ગ્રં ભી જૈનધર્મક પ્રતિ સહાનુભૂતિ પ્રગટ કરનેવાલે ઉલ્લેખ પાયે જાતે હૈ સ્વામીજીને ઇસ લેખ વેદ, શિવપુરાણદિક કઈ સ્થાનેકે મૂલલેક દેકર ઉસ પર વ્યાખ્યા ભી કી હૈ. ભાગવતદિ મહાપુરાણમે અષભદેવકે વિષયમેં ગૌરવયુકત ઉલ્લેખ મિલ રહ્યા હ, ઇત્યાદિ– લંડનમાં છપાયેલાં પુસ્તકને લેખ પણ જાણવા જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570