Book Title: Prashnottar Mohanmala Uttararddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai
View full book text
________________
૫૩૬.
ઉત્તર–આત્મ સિદ્ધિમાં સદ્ગુરૂનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રવેગ; અપૂર્વ વાણી, પરમત. સદગુરૂ લક્ષણ યોગ્ય ૧ પ્રથમ મૂળ પ્રાણી વ્યા, જુઠ ન બેલે જેહ ચરી ત્રિયા પર હરે, દામ ન રાખે એહ. ૧ કોધ માન માયા તજે, લેભને છડે જેહ
પાંચે ઇદ્ધિ વશ કરે, સદગુરૂ કહિએ તેહ. ૨ પ્રશ્ન ૯૪ મું–મુક્તિને ઉપાય શું? ઉત્તર–મુક્તિનો ઉપાય નીચે પ્રમાણે કહ્યો છે.—
મુકિત ચહે, જે તાત, વિષયનકે ત્યજી વિષ સરિસ,
દયા સરલતા શૌચ, ક્ષમા સત્ય પ્રિય અભિય સમ. ૧ પ્રશ્ન ૯૫ મું–રામ કેટલા પ્રકારના ? ઉત્તર–રામ ચાર પ્રકારના કહ્યા છે તે નીચે પ્રમાણે છે.
એક રામ દશરથ ઘર ડેલે, એક રામ ઘટોઘટ બેલે; એક રામ તે જગત પસારા, એક રામ જગતમેં ન્યારા, ૧ દેવ રામ દશરથ ઘર ડોલે, રૌતન્ય રામ ઘટ ઘટ બેલે,
તેજ રામ તે જગત પસારા, નીરંજન રામ જગતસે ન્યારા. ૨ પ્રશ્ન ૯૬ મું–સમદમનું લક્ષણ શું ? ઉત્તર–સમદમનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે કે–
મન વિષયને તે રોકને, સમિતિહિં કહત સૂધીર;
ઈદ્રિય ગણુક રોકને, દમ ભાષત બુધ વીર ૧ પ્રશ્ન ૯૭ મું–વિવેકનું લક્ષણ શું? ઉત્તર–વિવેકનું લક્ષણ નીચે પ્રમાણે કહેલ છે
દેહ પ્રપંચ અનિત્ય હૈ, આતમ નિત બખાનિ,
સારાસાર હિ જાનિ, યહ વિવેક સમાનિ પ્રશ્ન ૮ મું—નકવાસીઓનું ચિન્હ શું ? ઉત્તર–નર્કવાશીઓનું ચિન્હ નીચે પ્રમાણે કહ્યું છે.
અતિહિ કેપ કટુ બચનહુ, દારિદ્ર નચ મિલાન.
સ્વજન બૈર અકુલિનટહલ, યહ ષટ નરક નિશાન. ૧ પ્રશ્ન ૯૯ મું–હિંદુ કેને કહિએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570