Book Title: Prashikshaka Prashikshana Part 1
Author(s): Rohit A Shah
Publisher: USA Jain Center Cincinnati OH

View full book text
Previous | Next

Page 15
________________ | ૮. પ્રેક્ષાધ્યાન = દીર્થધ્વાસ પ્રેક્ષા " મુખ્ય ત્રણ સમસ્યાઓ : (૧) શારીરિક રોગ (૨) માનસિક અશાંતિ અને (૩) ભાવનાત્મક અસંતુલન • આધુનિક માનવી દુઃખી છે કારણ કે તે સમ્યક રીતે જીવવાનું જાણતો નથી. એટલું જ નહીં, તે ગ્વાસ લેવાનું પણ જાણતો નથી. વ્યક્તિત્વની સાથે શ્વાસનો ઊંડો સલ્બધ છે. શ્વાસ જેટલો ઊંડો અને લાંબો તથા સંતુલિત હશે, એટલું જ વ્યક્તિત્વ પ્રભાવશાળી અને ગતિશીલ હશે. ઝડપી શ્વાસ અસ્ત-વ્યસ્ત વ્યક્તિત્વનું પ્રતીક છે. દીર્ઘશ્વાસનું મહત્ત્વઃ જન્મથી મૃત્યુ સુધી શ્વાસ નિરંતર ચાલતો હોય છે. સ્વાસક્રિયા સતત પ્રવાહ છે. શ્વાસ આપણા વ્યક્તિત્વનું અચલ તત્ત્વ છે. શ્વાસ વગર આપણે જીવી ન શકીએ. શ્વાસ અને જીવન પર્યાયવાચી છે. માટે જ શ્વાસ અને જીવનને સંયુક્તરૂપે પ્રાણ તરીકે ઓળખીએ છીએ. શ્વાસ શરીર અને આત્મા વચ્ચેનો પુલ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ સામાન્ય સ્વાસમાં આપણે મુશ્કેલીથી અડધો લિટર હવા લઈએ છીએ, જ્યારે પૂર્ણ દીર્ઘશ્વાસમાં ૪ થી ૫ લિટર હવા લઈ શકાય છે. પૂરો શ્વાસ લેવાથી ફેફસાંમાં રહેલ વાયુપ્રકોષ્ઠો બરાબર ભરાય છે અને તે સારી રીતે કાર્ય કરે છે. • શ્વસનતંત્રના મુખ્ય અવયવ ઃ (૧) નાક, (૨) સ્વરયંત્ર, (૩) શ્વાસનળી, (૪) શ્વસનનલિકાઓ (પ) ફેફસાં તથા (૬) વાયુપ્રકોષ્ઠ ગ્વાસના પ્રકાર : (૧) સામાન્ય શ્વાસ (સ્વાભાવિક ગ્લાસ) સંખ્યા ૧૫ થી ૧૭ (૧ મિનિટમાં) (૨) દીર્ઘશ્વાસ (લાંબો શ્વાસ) સંખ્યા ૬ થી ૮ (૧ મિનિટમાં) (૩) ઝડપી ગ્વાસ (ક્રોધ, ચિંતા, ભયમાં) - સંખ્યા ૩૦ થી ૬૦ (૧ મિનિટમાં) મોટા ભાગના મનુષ્યો એક ગ્લાસમાં અડધો લિટર હવા ગ્રહણ કરે છે, જ્યારે ફેફસાંની ક્ષમતા એક ગ્લાસમાં ૪-૫ લીટર હવા ગ્રહણ કરવાની હોય છે. • શ્વાસ ઓછો લેવાથી વાયુપ્રકોષ્ઠ નિષ્ક્રિય થવા માંડે છે. આપણાં બંને ફેફસાંમાં ૩૦-૬૫ કરોડ શ્વાસપકોષ્ઠ છે. 0 ટંકા શ્વાસથી થતી તકલીફો: (૧) લોહીની સૂક્ષ્મવાહિનીઓ સંકોચાઈ જાય છે. (૨) મગજ જલદી થાકી જાય છે. (૩) માનસિક તનાવ વધી જાય છે. (૪) સ્મરણશક્તિ ઘટે છે. (૫) ચામડી પર કરચલીઓ પડી જાય છે. (૬) વાળ સફેદ થવા લાગે છે. (૭) સાંધાઓ અકડાઈ જાય છે. (૮) શ્વાસ લેવામાં તકલીફ પડે છે. (૯) આત્મવિશ્વાસ ઘટે છે. (૧૦) સ્વભાવમાં ચિડિયાપણું આવે છે. શ્વસનક્રિયા અને માંસપેશીઓ છે શ્વસનક્રિયામાં ત્રણ માંસપેશીઓનો પ્રયોગ થાય છે. (૧) હાંસળીની માંસપેશીઓ (૨) પાંસળીઓની માંસપેશીઓ (૩) તનુપટની માંસપેશી. • વિભિન્ન સ્થિતિઓ તથા શ્વાસની સંખ્યા ૦ ક્રમ સં. સ્થિતિ એક મિનિટમાં શ્વાસની સંખ્યા વાસના આવેગ, આવેશ ૬૦ - ૭૦ ક્રોધ, ભય, હિંસા ૪૦ - ૬૦ નિદ્રામાં ૨૫ - ૩૦ બોલતી વખતે ચાલતી વખતે - ૨૦ બેઠાં બેઠાં (સામાન્ય સ્વાસ) દીર્ઘ સ્વાસ ૬ - ૮ દીર્ઘ અભ્યાસ બાદ દીર્ધસ્વાસ ૧ - ૪ - જે જે કં ૨૦ - ૨૫ = બં છે s 13 Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20