Book Title: Prashikshaka Prashikshana Part 1
Author(s): Rohit A Shah
Publisher: USA Jain Center Cincinnati OH

View full book text
Previous | Next

Page 16
________________ નં જે જે ર ૬. કૂતરો બ છે વિભિન્ન પ્રાણીઓમાં શ્વાસની સંખ્યા ભિન્ન ભિન્ન હોય છે અને શ્વાસના આધારે તેનું આયુષ્ય પણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે : ક્રમ પ્રાણીનું નામ ગ્વાસની સંખ્યા આયુષ્ય (વર્ષમાં) (એક મિનિટમાં) ૧. કાચબો ૪-૫ ૧૫૦-૧પપ સર્પ ૭-૮ ૧૨૦-૧૨૨ હાથી ૧૧-૧૨ ૧૦૦-૧૨૦ ૪. મનુષ્ય ૧૫-૧૭ ૧૦૦-૧૫૦ પ. ઘોડો ૨૦-૨૨ ૪૮-પ૦ ૨૮-૩૦ ૨૦-૨૫ ૭. વાંદરો ૩૧-૩ર ૧૩-૧૫ દીર્ધ શ્વાસ પ્રેક્ષાની વિધિ ૦ એક આસનમાં ધ્યાનમુદ્રામાં બેસીને લાંબા અને લયબદ્ધ શ્વાસ લો અને છોડો. ચિત્તને નાભિ પર એકાગ્ર કરી પેટના ફૂલવા અને સંકોચવાનો અનુભવ કરો. (પ-૧૦ મિનિટ) પછી ચિત્તને નાભિથી ખસેડીને નાકની અંદર એકાગ્ર કરો અને શ્વાસની આવન-જાવનની પ્રેક્ષા કરો. (પ-૧૦ મિનિટ) • દીર્થ ગ્વાસ પ્રેક્ષાની નિષ્પત્તિ છે (૧) ક્રોધ આદિ સંવેગો પર નિયંત્રણ (૨) માનસિક પ્રસન્નતા (૩) આત્મવિશ્વાસ (૪) એકાગ્રતામાં વૃદ્ધિ (૫) શારીરિક સ્કૂર્તિ (૬) કાર્યક્ષમતાનો વિકાસ (૭) રોગ-પ્રતિરોધાત્મક શક્તિનો વિકાસ (૮) સ્મરણશક્તિનો વિકાસ (૯) શ્વાસના રોગ પર નિયંત્રણ (૧૦) વિચારો પર નિયંત્રણ (૧૧) વ્યાધિ, આધિ અને ઉપાધિથી મુક્ત થઈને જીવનમાં આનંદની અનુભૂતિ ૯ શ્વાસના મહત્ત્વપૂર્ણ નિયમ ૦ (૧) લાંબા શ્વાસ લેવાનો અભ્યાસ કરો. (૨) શ્વાસ પહેલાં છોડો, પછી લો. (૩) ભોજન બાદ જમણા સ્વર વડે શ્વાસ લો અને છોડો (૪) પ્રતિદિન ૫-૧૦ મિનિટ શુદ્ધ વાતાવરણમાં દીર્ઘ સ્વાસ. પ્રાણાયામ કરો. પ્રશ્નઃ શરીરવિજ્ઞાન તથા પ્રેક્ષાધ્યાનની દષ્ટિએ દીર્ઘશ્વાસનું શું મહત્ત્વ છે? 14 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20