Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 4
________________ પ્રકાશકીય આચાર્ય પ્રવર વાદિદેવસૂરિજી મ.સા.નો અનૂઠો ગ્રંથ “પ્રમાણનય હવાલોક' બાલબોધિની ટીકા અને વિશદ ગુજરાતી વિવેચન સાથે પ્રગટ કરતાં અમને અતિ આનંદ થાય છે. ' આ ગ્રંથ અને ટીકા જૈન ન્યાયને સમજવા માટેના પ્રારંભિક પાક્યપુસ્તક તરીકે અતિ ઉપયોગી છે. એની અનેક આવૃત્તિઓ પણ થઈ છે. 1 ટીકા સાથેના આ ગ્રંથનું સરળ-સરસ-પ્રવાહી ભાષાંતર વિવેચન વિદુષી સાધ્વીશ્રી મહાયશાશ્રીજીએ કર્યું છે. ' પ્રસ્તુત પુસ્તક પ્રકાશનનો લાભ શ્રી વીલેપાર્લે જે. મૂ. પૂ. સંઘ તથા પૂ સાધ્વી શ્રી ધર્મરત્નાશ્રીજી મ.ની પ્રેરણાથી “શ્રી પંચ મહાજન ધર્માદા ટ્રસ્ટ -ભંડાર' ના જ્ઞાનખાતામાંથી અને પૂ. સા. શ્રી પુષ્પમિત્રાશ્રીજીની પ્રેરણાથી શ્રી અરિહંત એપાર્ટમેંટ તારદેવ-મુંબઇ શ્રાવિકા સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી લીધો છે. તે બદલ તેઓના આભારી છીએ. અભ્યાસીઓને ઉપયોગી એવા આ વિવેચન સાથેના ગ્રંથનું પ્રકાશને થતાં એક બહુમૂલ્ય પુસ્તક સુલભ બન્યું છે. આ ગ્રંથનું પ્રકાશન કરતાં અમને ગૌરવની લાગણી થાય છે. સહુ આનો ઉપયોગ કરી જૈન દર્શનના પદાર્થોની સમ્યક્ સમજ મેળવે એ જ અભિલાષા. ટ્રસ્ટીગણ કારસૂરિ આરાધના ભવન સૂરત.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 348