Book Title: Prakrit Vigyana Balpothi Part 3
Author(s): Somchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 56
________________ નું પગલું-૧૯ પુરવણી Supplement to the step 19 -: પ્રાકૃત વાક્યોનાં સંસ્કૃત-ગુજરાતી કરો : -: sanskrit-Gujarati sentences of the Prakrit sentences :श्रमणाय भगवते महावीराय नमः अर्हच्चैत्यानां करोमि कायोत्सर्गम् શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર. અરિહંત ચૈત્યોનો કાઉસગ્ન કરું છું. Salute to Bhagvan Mahavir. I am doing 'Kaausagg' of the Jinaalaya's of Arihant. मिथ्या मम दुष्कृतम् अनुशिष्टिम् इच्छामः મારું ખરાબ આચરણ મિથ્યા થાઓ. અમે અનુશાસનને ઈચ્છીએ છીએ. May my bad behaviour become null and void. We wish for discipline. तिष्ठामि कायोत्सर्गम् श्रृतदेवतायाः करोमि कायोत्सर्गम કાયાના ત્યાગમાં રહું છું. મૃતદેવતાનો કાઉસગ્ન કરું I am remaining in the abandonment of the body. Am doing the 'Kaausagg' of 'Shrut Devataa'. ध्यानेन आत्मानं व्युत्सृजामि क्षेत्रदेवतायाः करोमि कायोत्सर्गम् ધ્યાનથી આત્માને વોસિરાવું છું. ક્ષેત્રદેવતાનો કાઉસગ્ન કરું છું. I forsake myself by meditation. Am doing the 'Kaausagg' of 'Kshetra devataa'. करोमि भगवन् सामायिकम् भवनदेवतायाः करोमि कायोत्सर्गम હે ભગવન્! હું સામાયિક કરું છું. ભુવનદેવતાનો કાઉસગ્ન કરું છું. O Bhagvan ! I am doing 'Saamaayik'. I m doing the 'Kausagg' of 'Bhuvan devataa'. શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિપ્રાકૃત પાઠશાળા ઉદ્ઘાટન દિવસ: વિ.સં. ૨uપા, મહા સુદ-૧૧, શનિવાર, તા.૩-ર-ર00૧ પ્રેરણા પ.પૂ. બાપાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. બાપાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા. ખાયોજક શ્રી ૧0૮ જૈન તીર્થ દર્શન મન દ્રઢ – સમવસરણ મહામંદિર પાલીતાણા - મુખ્ય મહયોગી સ્વ. શ્રીમતી વનલક્ષ્મીબેન નવીનચંદ્ર શાહના આત્મશ્રેયાર્થે શ્રી નવીનચંદ્રમાભાઈ શાહ પરિવાર મુલુંડ મલાડા ર, તમનગર, મHI[d ] મુંબઈ. ઘાટકોપર શ્રી મુનિસુવ્રતસ્વામિ જન દેરાસર, નવરોજી લેન, hઘાટકોપર (વેસ્ટ] ( શ્રી વાસુપૂજયવામિ. ન જેવા દેરાસર, ગોર રોડ, મુલુંડ (વેસ્ટ] . ભાયંદર શ્રી બાવન જિનાલય દેવમંદનગર, ભાયંદર (વેસ્ટ). માટુંગા શ્રી જીવણ નબળી જન જ્ઞાનમંદિર માટુંગા (સે.રે.] प्राकृत बालपोथी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68