Book Title: Prakrit Vigyana Balpothi Part 3
Author(s): Somchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 61
________________ -: पाढसाला : इमा अम्हाण पाढसाला । तहिं अम्हे पइदिणं आगच्छाम । विज्जाइ अज्झयणं कुणमो । सालाअ अम्हाण गुरुणो अम्ही विवि विसये अज्झायन्ति । तेण विविहे विसये अम्हे जाणामो । तओ जणेसु न माणणीया, परं परोवगारया वि होमो | धण्णा अम्हे जं अम्हाण गुरूणं समागमो । एए गुरुणो अम्हं पिउणो तुल्ला । इमा य साला अम्हाण माउणो तुल्ला । विज्जत्थिणो य अम्हाण मित्ताइं । गुरुणं पिउणं माउणं च विणयो पइदिणं कायव्वो । विज्जत्थिहिं य सह सया सुट्टु ववहारो कायव्वो । १. पइदिणं २. विविह ३. विसय ४. अज्झाय (प्रेरक) ५. माणणीय = ६२४. Daily. = विविध, हा हा. Various, Different. = विषय. Subject. भगवj. To teach. = आहरणीय. Respected. = = ६. परोवगारय = ७. समागम ८. तुल्ल ९. ववहार १०. कायव्व = = = = For Private & Palsonal Use परोपहारी. Benevolent. सारो भेणाप. Good Company. Equal to. समान. વ્યવહાર. २वा योग्य. Worth doing. Behaviour. -: 416211SI : આ અમારી પાઠશાળા છે. ત્યાં અમે દરરોજ આવીએ છીએ. વિદ્યાનું અધ્યયન કરીએ છીએ. શાળામાં અમારા ગુરુજી અમને જુદા જુદા વિષયો ભણાવે છે તેથી જુદા જુદા વિષયોને અમે જાણીએ છીએ. તેથી લોકોમાં માત્ર આદરણીય નહિ પરંતુ પરોપકારી પણ થઈએ છીએ. અમે ધન્ય છીએ કે જેથી અમોને ગુરુજીનો સમાગમ થયો. આ ગુરુજી અમારા પિતા સમાન છે, આ શાળા અમારી માતા સમાન છે અને વિદ્યાર્થીઓ અમારા મિત્રો છે. ગુરુજીનો, પિતાજીનો અને માતાજીનો વિનય રોજ કરવો જોઈએ અને વિદ્યાર્થીઓ સાથે હંમેશા સારો વ્યવહાર કરવો જોઈએ. -: PAATHSHAALAA (RELIGIOUS SCHOOL) : This is our school. We come here daily. Here we study the lessons. In school our master teaches us differrent subjects, hence we come to know about various subjects. We are not only respected by the people, but also become benevolent. [helpful to others.] We are fortunate to have our teacher. The teacher is like our father, the school is like our mother and the students are our friends. We should always respect our teacher, father and mother. And we must always behave well with our fellow students.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68