Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન લોકહિતાર્થે પરમ સત્કૃત પ્રચા૨ થઈ પરમાર્થ માર્ગ પ્રકાશ પામે એવા પરમાર્થ પ્રયોજનથી શ્રીમદ્ રાચંદ્રદેવે પ૨મથુત પ્રભાવક મંડળની ચોળા કરી હતી. આ હેતુને અનુલક્ષીને શ્રીમદ્રાચંદ્ર જ્ઞાનમંદિર, ઘાટકોપર સંસ્થા દ્વારા પણ સમયે સમયે પરમકૃતનું પ્રકાશન કાર્ચ થઈ રહ્યું છે. ઘર્મ માર્ગે પ્રવર્તન ક૨વામાં અને અધ્યાત્મના માર્ગે અંતર્મુખી થવામાટે સાઘકને ઉપયોગી શ્રેણીમાં સદ્ગત ડો. ભગવાનદાસ મ. મહેતા કૃત પ્રજ્ઞાવબોઘ મોક્ષમાળા' ગ્રંથની તૃતીય આવૃત્તિના પ્રકાશસંશ્રેચનો લાભ લેવાનું આ સંસ્થાને પ્રાપ્ત થતાં,સંસ્થાની સમિતી અત્યંત ગૌરવ અનુભવે છે. આ પ્રકાશનકાર્ચમાં જે વ્યકિતઓએ તન, મન, ઘન અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપ્યો છે તે સર્વને આત્મશ્રેચનું કારણ બનો. તારીખ : ૧/૯/૨૦૦૭ સંવત : શ્રાવણ વદ ૫, ૨૦૧૩ ભોગીલાલ ૨. મહેતા પ્રમુખ, શ્રીમાળંદ્ર જ્ઞાનમંદિર, ધાકોપર (3)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 312