Book Title: Prachin Stavanavali
Author(s): Hasmukh Chudgar
Publisher: Hasmukh Chudgar

View full book text
Previous | Next

Page 4
________________ કિંચિદ્ કથન પરમાત્મભક્તિ એ આત્માને પરમાત્મા બનાવવાનું અમોઘ સાધન છે... પ્રભુને રોજ ભજવા છતાં પરમાત્મામય બની શકાતું નથી... પ્રભુભજને આંખ ભીની થાય... અંતર ગદ્ગદ્ થાય... કાંઈક અનોખી અનુભૂતિ થાય એ માટેનો આંશિક પ્રયત્ન અદ્યતન સાધનો-ઓડીયો દ્વારા અને વર્તમાનકાલિન સંગીત વિશારદોના કંઠે શાસ્ત્રીય રાગની ઝલક જળવાય તેવા ઉદ્દેશથી આ સાથે ૨૨૦ સ્તવનોનો સંપુટ આમાં સંગ્રહિત છે... એકલા એકલા પણ ગાતો માનવ, નિજમસ્તીમાં મસ્ત કહેવાય... ચાલો ગાવા માટે અને પ્રભુભક્તિમાં તન્મય થવા તથા એ દ્વારા આત્માની અનુભૂતિમાં મહાલવા ડગ માંડીએ. પૂર્વકાલિન મહાપુરૂષો-પ્રભુભક્તોના શબ્દો-રચના જેમાં સંગ્રહિત કરી છે તેમાંથી આ થોડોક રસાસ્વાદ છે... પં. નંદીભૂષણવિજયજી મ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 384