Book Title: Prachin Stavanavali
Author(s): Hasmukh Chudgar
Publisher: Hasmukh Chudgar

View full book text
Previous | Next

Page 3
________________ દુર્લભ તકો પુયનો રસ ઉભરાય ત્યારે ગુણાનું દ્રષ્ટિ જન્મે. પુણ્યનો રસ છલકાય ત્યારે શ્રી વીતરાગ પરમાત્માના ગુણો ઓળખાય. • અંતર-દ્રષ્ટિ ખૂબ નિર્મળ થાય ત્યારે શ્રી વીતરાગ પરમાત્માના ગુણો ગાવાની તક મળે. ભક્તિરાગના નામે મહોત્સવોમાં શાસન પ્રભાવનાના નામે ફિલ્મી સંગીતને જાણે અજાણે અગ્રપદ અપાતું જાય જે ઉચીત નથી. આ સ્તવન સંગ્રહની ઓડીયો કેસેટમાં શાસ્ત્રીય રાગ આધારીત અને દેશી ઢાળોમાં સ્તવનો ગવાયેલ છે. • આત્મા વિકાસની પરમોચ્ય ભૂમિકા નજીક આવે ત્યારે પરમાત્માના ગુણોની પ્રમોદભાવે ચિંતના કરવાનો ધન્ય અવસર મળે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 384