________________
દુર્લભ તકો
પુયનો રસ ઉભરાય ત્યારે ગુણાનું દ્રષ્ટિ જન્મે.
પુણ્યનો રસ છલકાય ત્યારે શ્રી વીતરાગ પરમાત્માના ગુણો ઓળખાય.
• અંતર-દ્રષ્ટિ ખૂબ નિર્મળ થાય ત્યારે શ્રી વીતરાગ
પરમાત્માના ગુણો ગાવાની તક મળે. ભક્તિરાગના નામે મહોત્સવોમાં શાસન પ્રભાવનાના નામે ફિલ્મી સંગીતને જાણે અજાણે અગ્રપદ અપાતું જાય જે ઉચીત નથી. આ સ્તવન સંગ્રહની ઓડીયો કેસેટમાં શાસ્ત્રીય રાગ આધારીત અને દેશી ઢાળોમાં સ્તવનો ગવાયેલ છે.
• આત્મા વિકાસની પરમોચ્ય ભૂમિકા નજીક આવે ત્યારે
પરમાત્માના ગુણોની પ્રમોદભાવે ચિંતના કરવાનો ધન્ય અવસર મળે.