Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 13
________________ આકૃતિ વર્ણન નંબેર પૃષ્ઠ. પાશ્ચાદૂગામી, વળી પ્રિયદર્શિન સમ્રાટનું ઓળખ ચિહ-મહેર છમ હસ્તાક્ષરની મહેરનું ચિન્હ હાથી હતું તે પણ સાબિત થઈ જાય છે. ૬-૭ ૩૦૮-૯ અમરાવતી સ્તૂપના પ્રદેશમાંથી ખોદતાં મળી આવેલી બે મૂર્તિ છે. પ્રથમ નજરે જોતાં જ તે મૂતિઓ જૈનધર્મના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની હેવાની ખાત્રી થાય છે. એટલે આ અમરાવતી સ્તુપ પોતે પણ જૈનધર્મનું સ્મારક હોવાનું પુરવાર થાય છે. કેટલાક પરિચય પુ. ૪ માં આકૃતિ નં. ૩૮-૩૯ માં આવે છે તે વાંચી જવા વિનંતિ છે. ૮-૯ ૩૩૭-૮ આકૃતિ નં. ૬-૭ ની પેઠે આ બે ચરણપાદુકાઓ પણ અમરાવતી સ્તૂપના દાણમાંથી મળી આવેલ છે. તેને લગતું વર્ણન પુ. ૪ આકૃતિ નં. ૨, ૩ તથા ૪૦-૪૧ માં અપાયું છે. વળી વિશેષ અધિકાર આ પુસ્તકે પૃ. ૩૦૭-૮ ઉપર લખાયો છે એટલે અન્ય કાંઈ લખવાની આવશ્યતા રહેતી નથી. ૧૦ ૩૦૬ રાજા ખારવેલે બેન્નાતટનગરે બંધાવેલ મહાવિજય પ્રાસાદ-અમરાવતી થી સ્તૂપનું આ ચિત્ર છે. સર્વ અધિકાર પુ. ૪ માં આકૃતિ ન. ૩૭ નીચે પૃ. આગળ ૩૧૬ થી આગળનાં પૃષ્ઠ અપાઈ ગયો છે. વિશેષ લખવા જેવું રહેતું નથી છતાં જે ગ્ય લાગ્યું તે આ પુસ્તકે પૃ. ૩૦૬ થી આગળમાં આપવામાં આવ્યું છે. વળી આ પ્રદેશ ઉપર આંધ્ર પતિઓનું કેવું પ્રભુત્વ હતું તેને ખ્યાલ આ પુસ્તકે પૃ. ૭૨ થી ૭૪, ૧૬૯ થી ૧૭૪ અને 'પૃ. ૨૨૫-૨૬ સુધી પણ છૂટોછવાયે અપાયે છે. ૧૧ ૩૦૭ જગન્નાથપુરીના મંદિરમાં સ્થાપિત થયેલ ત્રિમૂર્તિનું ચિત્ર છે. આવું એક બીજું ચિત્ર સાંચી સ્તૂપવાળી જગ્યામાંથી મળી આવ્યું છે. એટલે સાબિત થાય છે કે, આ બન્ને–જગન્નાથપુરી અને સાંચીના સ્થાને એક જ ધર્મનાં પ્રતીક રૂપે છે. વર્ણન પુ. ૪ માં આકૃતિ નં. ૪૨ તળે અને જે કાંઈ બાકી આપવા ગ્ય હતું આ પુસ્તકે પૃ. ૩૦૭-માં આપવામાં આવેલ છે. ૧૨ ૩૦૭ ત્રિરત્ન તરીકે ઓળખાવાતાં ચિન્હ રૂપે છે. પુ. ૪ માં આકૃતિ નં. ૪૩ માં તેનું વર્ણન અપાઈ ગયું છે. ફરીને વાંચી જવા વિનંતિ છે. ૧૩) પુ. ૨માં મૌર્યવંશીય સમ્રાટ અશોકવર્ધન તથા પ્રિયદર્શિનનાં હેરાં છે. તે અને ૧૪) આકૃતિ વ્યક્તિઓ ઈતિહાસના અભ્યાસકોને એટલી બધી પરિચિત છે કે, તે નં. ૨૦ વિશે લખવાની કાંઈપણ જરૂરિઆત જ લેખી ન શકાય. માત્ર મને જે તથા ૨૭ ભિન્નતા માલૂમ પડી છે તેને ખ્યાલ જ આપ રહે છે. તે માટે પુ. ૨માં તેમનાં જીવન ચરિત્ર નજર તળે કાઢી નાંખવા ભલામણ કરવી રહે છે, ૧૫ પુ. ૧માં મથુરા, સાંચી અને ભારહૂત સ્તૂપનાં તરણનાં દ છે, તથા મથુરામાંથી ૧૬) આકૃતિ મળી આવેલ પૂજા કરવા માટેને એક પત્ર છે, તે સર્વનું વર્ણન ૫, ૧માં " Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 436