Book Title: Prabuddha Jivan 2009 10 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ પ્રબુદ્ધ જીવન 1 વર્ષ ઃ ૬૯ અંક: ૧૦ મુંબઈ, ઓક્ટોબર ૨૦૦૯ પાના ઃ ૩૨ કીમત રૂપિયા દસ ! જિન-વચન મોહ અને તૃષ્ણા जहा य अंडप्पभावा बलागा अंडं बलागप्पभवं जहा य । एमेव मोहायतणं खु तण्ह मोहं च तण्हायतणं वयंति ।। -૩ત્તરાધ્યયન–૩ ૨-૬ જેમ ઈંડામાંથી બગલી જન્મે છે અને બગલીમાંથી ઇંડું જન્મે છે તેમ મોહમાંથી તૃષ્ણા જન્મે છે અને તૃષ્ણામાંથી મોહ જન્મે છે. જ્ઞાની પુસ્કો એમ કહે છે. जिस प्रकार बलाका अण्डे से उत्पन्न होती है और अण्डा बलाका से उत्पन्न होता है उसी प्रकार तृष्णा मोह से उत्पन्न होती है और मोह तृष्णा से उत्पन्न होता है । ज्ञानी पुरुषों ने ऐसा कहा है । Just as an egg gives birth to a crane and a crane lays an egg, in the same way delusion gives birth to desire and desire gives birth to delusion. This is said by the wise people. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વન' માંથી)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32