Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 8
________________ - અમૂલ્ય તવ :બહુ પુન્ય કેરા પુંજથી, શુભ દેહ માનવને મલ્ય, તે અરે ભવ ચકને, આંટે નહી એકે ટળે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહ? લક્ષમી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે ? શું કુટુંબ કે પરિવારથી, વધવા પણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું, નર દેહને હારી જ, એને વિચાર નહીં અહે હો ! એક પળ તમને હવે. | | ૨ | નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, યે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેથી જજીરેથી નીકળે; પર વસ્તુમાં નહી મુંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાતું દુઃખકે સુખ નહી. ૩ હું કેણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારૂ ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં; એના વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્વ અનુભવ્યાં. ૪

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 468