Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali Author(s): Ramchand D Shah Publisher: Jaswantlal Girdharlal Shah View full book textPage 4
________________ -: પુસ્તક અંગે કંઇક ઃ મકાનને જેમ તેની અંદરની ખેાજ, શેાધ કરવા માટે તેમાં પ્રવેશવા દ્વારની જરૂર રહેજ છે. તેમ કેાઈ પણ પુસ્તકને માટે પ્રાધ્ કથનની તેટલી જ જરૂર રહે છે. પુસ્તક વાચકના હાથમાં આવતાં જ આ પુસ્તકમાં શું આપવામાં આવ્યું છે, આ પુસ્તક કેટલું, ક્યાં, કયારે અને કાને ઉપયેાગી છે, તે જાણવા માનવ ઉત્સુક બને છે. અને તેના માટે તેને આખુય પુસ્તક વાંચી તેમાંથી સાર કાઢવાની ધીરજ ભાગ્યેજ કાઈમાં હેાય છે. છતાં તેની જીજ્ઞાસાવૃત્તિ પેાષાવા તેને ઉપયોગી છે, અમુક સમયે ખાસ ઉપયાગી થાય તેમ છે. અને જીવનમાં કંઈક નવીનતા ભરી જાય તેમ છે. આ બધું પ્રસ્તાવના જ કહી શકે તેમ છે. વાચક પુસ્તક વાંચતાં પહેલાં એટલા જ માટે પ્રસ્તાવના વાંચી જાય છે. અને તેને તેમાંથી બધું મળી પણુ રહે છે. જેથી આ પુસ્તકને માટે તેવું ક ંઈક સંક્ષિપ્ત રીતિએ પણ કહેવું અતિ જરૂરી છે. માનવ ઉર્મિશીલ છે.—તરંગાથી ભરેલા છે. ભાવન!એથી પણ ભરેલા છે. અરે લાગણીએને! તે એ જાણે મહાસાગર છે, પણુ એ લાગણીઓને વળાંક જેવું આલંબન હેાય તેવા થાય છે. વેલડી જેવું ઝાડ મળે તેવી રીતે વીંટાય.” 66 કુમળા ઝાડને જેમ વાળવું હેાય તેમ વાળી શકાય તેવી જ બાળકની પણુ સ્થિતિ છે. અને આધ્યાત્મિક ઉડાણુ અને આત્માની ઓળખ શેાધતા જિજ્ઞાસુએ પણ એક જાતના બાળકી જ છે. શબ્દમાંથી ભાષા અને છે, ભાષાએ જગતમાં પ્રકૃતિની શેાધ પણુ કરાવી આપી છે. અને અનેક પ્રકારની વિકૃતિઓની પર ંપરા પણુ સ છે. એ સબંધી તે આ યુગમાં કઈ કહેવું કે લખવું તે પુનરૂક્તિ ખરાખર છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 468