Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah
View full book text
________________
- શ્રી ગુરૂ સ્તુતિ:પ-પૂ–નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ અહો યોગને ક્ષેમના આપનારા, તમે નાથ છે તારનારા
અમારા; પ્રભે નેમિસૂરીશ સૌભાગ્યશાળી, નમું શ્રીગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી છે ૧છે તમારા ગુણને નહિં પાર આવે, વિના શક્તિએ તે
ગણ્યા કેમ જાવે; તથાપિ સ્તુતિ ભકિતથી આ તમારી, નમું શ્રીગુરૂ બાલ્યથી
' બ્રહ્મચારી | ૨ | લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મ ૫થે રહી
સિદ્ધિ સાધી; ડિયા જ્ઞાનને ધ્યાનના યુગ ધારી, નમું શ્રીગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી ૩ હતા આપના ભકત ભૂપાલ ભારી, તમે ધર્મની વીરતાને
મહા તીર્થને ધર્મના જેગ ધારી, નમું શ્રીગુરૂ બાલ્યથી
બ્રહ્મચારી છે ૪ છે અમે નિર્ગુણી ને ગુણી આ૫ પુરા, અમે અજ્ઞને આપ
જ્ઞાને સનરાક

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 468