________________
૧૧
પ્રભાવસ’પન્ન પરમવિદુષી સાધ્વીજી શ્રી પ્રભાશ્રીજી મહારાજના જીવનની ટૂંકી હકીકત.
અનેક જૈન મંદિરોથી વિભૂષિત સ્થંભનપુર નગરમાં ખેાળ પીપળા વિભાગમાં. વિશાશ્રીમાળી જ્ઞાતિય સંસ્કાર સ ંપન્ન શ્રો નાથાભાઈ અમીચંદ તથા તેમનાં ગુણુસંપન્ન પત્ની ડાહીબેન રહેતાં હતાં. તેમને ત્યાં વિ. સં. ૧૯૪૫ના ફાગણુ સુદી અષ્ટમોના દિવસે એક તેજસ્વી આલિકાને જન્મ થાય છે, તેનુ નામ ભૂરીબેન પાડવામાં આવ્યુ. બાલ્યકાળથી જ દેવન, પૂજા-ગુરૂવંદન, વ્યાખ્યાનશ્રવણુ, વડિલેાની સેવા વિગેરે સંસ્કારા દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા હતા.
દિવસે। વીતતાં ખરવની વયે-અતિ ખાનદાન, ધર્મપરાયણુ, અને ખંભાતના ગૌરવરૂપ શેઠશ્રી કસ્તુરભાઈ અમરચ ંદના સુપુત્રશ્રી વચ્દસાથે તેમનું લગ્ન થયું, પેઢીયેા ગત અને વમાનકાળે પણુ જે કુટુંબમાં દેવગુરૂભકિત, સાધમિ કભકિત, ક્રિયારૂચિ, અને ઉદ્દારશીલતા આદિ ગુણા શેાલી રહુવા હાય એવા કુટુબમાં સંબંધ જોડાવા તે પણ ખરેખર મહા પુન્યાઈના યેાગે જ બને છે.
શ્રી વજેચંદભાઈમાં પણ કુટુંબના જ ઉત્તમ ગુણાને વારસા હતા. એટલે આ યુગલ-ધર્મ અને વ્યવહારથી ધણું જ સુખો હતું. પરંતુ કાળની પાસે કેાઈનું યે ચાલતું નથી. માત્ર એક જ વર્ષની અંદર શ્રી વજેચંદભાઈ આ ફાની દુનિયા છેાડીને ચાલ્યા જાય છે.
આ શોકમય પ્રસંગથી ભૂરીબેનને ઘણા જ આધાત લાગે છે. પરંતુ તે કર્માંની વિટંબનાને સારી રીતે સમજતાં હતાં, એટલે આવા ઘેરા વાતાવરણમાં પણ ધાર્મિક અભ્યાસ ચાલુ કરે છે. અને ગૃહસ્થપણામાં જ–સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય અને દ્રવ્યાનુયાગના ગ્રંથા વગેરેનું સુંદર, અધ્યયન કરી લે છે. આ અભ્યાસ માત્ર સયમ ગ્રહણુના