Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પદાવલી-સુય, ભા. ૨ વીરપ્રભુ નિરવાણુ સમેથી, દેસે પનાર(૨૧૫) વરસે રે, યૂલિભદ્ર ગુરુ સરગ સધાર્યા, ગુણ ગાવા મન હરસું. ગુ. વ. ૨૧ ઇહાં લગે ષટ સૂરિ શ્રુતકેવલી, ચઉદ પૂરવધર ધારી રે લીપવિજય કવિરાજ બહાદર, એ ગુરુની બલિહારી ગુરુ વં૦ ૨૨
દુહા ભદ્રબાહુને શિષ્ય ચઉજ, સંભૂતિવિજયને બાર* સાત શિષ્યણી જણાઈ સંભૂતિવિજય પરિવાર. ૧ ભદ્રબાહુ ધૂલિભદ્રજી, દોયે મલી પેટ એક,
ધૂલિભદ્ર પાટે વલી, દેય પાટવી નેક. ૨ ૮–આ. શ્રી મહાનિરિ, આ. શ્રી સુહરિતસૂરિવણ વડા આય મહાગિરિ, આર્ય સુહસ્તિસૂવિંદ; દે ગુરુભાઈ દે દૂરે, ધ શીલરથ વૃંદ. જિનકલ્પ તુલના કરી, મહાગિરિ મુનિરાજ; સંજમ તપ સાધી કરી, ભવરગ ગયા ગચ્છરાજ, ૪ આ મહાગિરિ સૂરિને, આઠ શિષ્ય સમુદાય; તેહને પરિકર બહુ હુએ, થેરાવલી કહાય. આર્ય મહાગિરિની પરંપરા આર્ય મહાગિરિ સૂરિના, શિષ્ય બલિસહ હોય; તાસ શિષ્ય સ્વાતિઉમા, તારથકૃત સેય. ૬ તાસ શિષ્ય પૂરવધરા, શ્યામાચારજ સ્વામ; પન્નવણ રચના કરી, ઉપગારી ગુણધામ, હાથ દેખાયે સુરપતિ, શ્રી સૌધર્મ કે આય; સાગર દે આયુ કહ્ય, ઉલખિયું સુરરાય. ઇંદ્રાગમન જણાવવા, ઉપાસરાનું દ્વાર; ફેરવીઉં બીજી દિશા, સોહે નાણું નિરધાર. તે પ્રભુ શ્યામાચાર્યજી, કાલિકસૂરિ નામ; ક્ત પન્નવણું તણ, પરિકર જસ ગુણધામ. શ્યામાચારજ શિષ્યજી, સંલિ મુનિરાજ જીતકપ બાંધ્યો તેણે, પૂરવધર ગછરાજ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 286