Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
હમકુલરન-પટ્ટાવલી-પાસ –આ. શ્રી ભસૂવિન ચોથા પાટવી સૂરિ સિઝંભવ, જજ્ઞકરમ બિચ પાયા રે; શાંતિનાથની પ્રતિમા લાધી, સંજમલરછી સહાયા. ગુરુ વં૦ ૧૧ લઘુ શિખ્ય સૂત મનકને કાજે, દશવકાલિક કીધું રે; દુખસ્સહસૂરિ લગે તે રેહે સે, આગમવચન પ્રસિદ્ધો. ગુરુ વં૦ ૧૨
અજરામર પદવી પ્રભુજથી, જાવે વરસ અઠાણું (૯૮) રે; સિઝંભવસૂરિ પટધરને, પદવી દેવ વખાણું. ગુ. વં૦ ૧૩
–આ. શ્રી યશોભદ્રસૂરિવર્ણન જસોભદ્રસૂરિ તસ પટધર, પંચમ પાટ સોહાયા રે, વરસ એકશત અડતાલીસે(૧૪૮), વીરથી દેવ કહાયા. ગુરુ વં૦ ૧૪ –આ. શ્રી સંભૂતિવિજય અને ભદ્રબાહુવામી. તસ પટષર સંભૂતિવિજયજી, છ પાટ સવાઈ રે; સંભૂતિવિજય ને ભદ્રબાહુજી, એ છે દે ગુરુભાઈ ગુરુ વં૦ ૧૫ ભદ્રબાહુવામી સૂરીશ્વર, દસ નિર્યુક્તિ બનાઈ રે; આવશ્યકનિયુકિત પણ કીધી, જેહની જગત વડાઈ. ગુરુ વં૦ ૧૬ મરકી રેગ નિવારણ કારણ, ઉવસગહર સ્તવ છાજે રે; વીરથી એક સિત્તર (૧૦) વરસે, ભદ્રબાહુસૂરિ રાજે. ગુરુ વં૦ ૧૭ –આ. શ્રી રઘુલિભદ્રસ્વામી વર્ણન સંભૂતિવિજયને પાટ સાતમેં, લિભદ્રસૂરિરાયા રે, ચોરાસી ચાવીસી લગે એ, રેહે નામ સવાયા. ગુરુ વં. ૧૮ કેશ્યા પ્રતિબંધી ગુરુરાજે, દુષ્કરદુષ્કરકારક રે, પ્રણો ત્રીજે મંગલ એ ગુરુ, ચઉ પૂરવ મૃતધારક ગુ. વં. ૧૯ જકખા જકખદિનાદિક આદે, બેહેન સાત કે ભાઈ રે, સિરીઓ ને વલી ધૂલિભદ્રજી, નાગર નાત વડાઈ. ગુનં. ૨૦
* અહીં તેમ જ આગળ આખા રાસમાં જ્યાં જ્યાં આવું (દડીનું) નિશાન છે. તે નિશાનવાળા લખાણ અંગે કેટલુંક વિશેષ જ્ઞાતવ્ય હોવાથી એ સંબંધી જુદી જુદી ને આ રાસના અંતમાં આપવામાં આવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 286