Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સાહલનપટ્ટાવલી-પાસ
જસોભદ્રસૂરિ થકી, ફલ્યુમિત્ર સૂરીશ.* - થિવિર ચેરાસી હુઆ, સાખા પેંતાલીસ. ૧૨
એટલામેં અઠગણુ હુઆ, કુલ સત્તાવીસ જાણ મહાગિરિ કુલ ૨યણસમ, થેરાશિ પ્રમાંણ. ૧૩
દ્વા૨ (ભવિ તુમે વદે રે, શંખેસર જિનરાયા-એ દેશી.) –આ. શ્રી સુહસ્તિસૂરિવર્ણન. ભવિ તુને વંદે રે, પટધારી છાયા; આઠમા પટધર ૨, ભવિજનને સુખદાયા. ભવિ૦ (એ. આંકણી). આર્ય સુહસ્તિસૂરિ વિચરતા, આતમકાજ સુધાય; બહુમુનિ પરિવારે પરવરિયા, નચરિ ઉજેણી પધાર્યા. ભવિ. ૧ કુંમર અવંતિસુકમાલે તિહાં, વંદ્યા ગુરુ મનભાવે; દીક્ષા લઈ સંજમ તપ સાધી, નલિની ગુલમસુર થાવે. ભવિ. ૨ મુનિ કાઉસગ્ય નિરવણ ઠેકાણે, પાસ અવંતિ કેર; ભદ્રામાત કરાયે દેવલ, નાદે ગાજે ગુહિરો, ભવિ. ૩. એક દિન રથયાત્રા વરઘડે, સંઘ સહિત ગુરુ આવે; સનમુખ સંપ્રતિરાય સવારી, ગુરુ દેખી મન ધ્યાવે. ભવિ. ૪ ચિંતવતાં હૃઓ જાતિસમરણ, પૂરવ ભવ નૃપ દેખું; ઉતરી ગયંબરથી ગુરુ પ્રણમેં, ધન દિન આજ વિસે . ભવિ. ૫ ક્રમક ભ ગુરુરાજ પસાઈ, એક દિન સંજમ પાલ્ય, તેથી સંપ્રતિ નૃપતિ થયો હું, ગુરુ ઉપગાર સંભાળે. ભવિ. ૬ ગુરુ કહે સંપ્રતિ સંજમ સાધન, પંચમ પદને નમિ બાર માસ પર્યાઈ જેહને, અનુત્તર સુખ વ્યતિકૃમિઈ. ભવિ. ૭ એક દિવસનું સંજમ પાલે, દેવગતિ તસ થા; ત નપતિ થયો શી અધિકા? અમર મોક્ષપદ પાવે. ભવિ. ૮ વીર જગતગુરુ નવમ પટધર, છું સંપ્રતિ! સંધિ , શ્રેણિક કેણિક નવ પટધર, સંપ્રતિ ! તુહી જ ગણિઈ. ભવિ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 286