SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સાહલનપટ્ટાવલી-પાસ જસોભદ્રસૂરિ થકી, ફલ્યુમિત્ર સૂરીશ.* - થિવિર ચેરાસી હુઆ, સાખા પેંતાલીસ. ૧૨ એટલામેં અઠગણુ હુઆ, કુલ સત્તાવીસ જાણ મહાગિરિ કુલ ૨યણસમ, થેરાશિ પ્રમાંણ. ૧૩ દ્વા૨ (ભવિ તુમે વદે રે, શંખેસર જિનરાયા-એ દેશી.) –આ. શ્રી સુહસ્તિસૂરિવર્ણન. ભવિ તુને વંદે રે, પટધારી છાયા; આઠમા પટધર ૨, ભવિજનને સુખદાયા. ભવિ૦ (એ. આંકણી). આર્ય સુહસ્તિસૂરિ વિચરતા, આતમકાજ સુધાય; બહુમુનિ પરિવારે પરવરિયા, નચરિ ઉજેણી પધાર્યા. ભવિ. ૧ કુંમર અવંતિસુકમાલે તિહાં, વંદ્યા ગુરુ મનભાવે; દીક્ષા લઈ સંજમ તપ સાધી, નલિની ગુલમસુર થાવે. ભવિ. ૨ મુનિ કાઉસગ્ય નિરવણ ઠેકાણે, પાસ અવંતિ કેર; ભદ્રામાત કરાયે દેવલ, નાદે ગાજે ગુહિરો, ભવિ. ૩. એક દિન રથયાત્રા વરઘડે, સંઘ સહિત ગુરુ આવે; સનમુખ સંપ્રતિરાય સવારી, ગુરુ દેખી મન ધ્યાવે. ભવિ. ૪ ચિંતવતાં હૃઓ જાતિસમરણ, પૂરવ ભવ નૃપ દેખું; ઉતરી ગયંબરથી ગુરુ પ્રણમેં, ધન દિન આજ વિસે . ભવિ. ૫ ક્રમક ભ ગુરુરાજ પસાઈ, એક દિન સંજમ પાલ્ય, તેથી સંપ્રતિ નૃપતિ થયો હું, ગુરુ ઉપગાર સંભાળે. ભવિ. ૬ ગુરુ કહે સંપ્રતિ સંજમ સાધન, પંચમ પદને નમિ બાર માસ પર્યાઈ જેહને, અનુત્તર સુખ વ્યતિકૃમિઈ. ભવિ. ૭ એક દિવસનું સંજમ પાલે, દેવગતિ તસ થા; ત નપતિ થયો શી અધિકા? અમર મોક્ષપદ પાવે. ભવિ. ૮ વીર જગતગુરુ નવમ પટધર, છું સંપ્રતિ! સંધિ , શ્રેણિક કેણિક નવ પટધર, સંપ્રતિ ! તુહી જ ગણિઈ. ભવિ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy