________________
પાવલી-સમુથ, ભા૧
ગુરુઉપદેશ સૂર્ણ નૃપ સંપ્રતિ, વિકટ અનારજ દેશે* સુલભ વિહાર કિયા મુનિવરના, ભવિજન લાભ વિશેસું. ભવિ૦ ૧૦ લાખ સવા પ્રાસાદ કરાયા, છત્રિય સહસ ઉદ્ધાર; કેડિ સવા જિનબિંબ ભરાવ્યાં, ધાતુ પંચ હજાર. ભવિ. ૧૧ ઉપાસરા દેય સહસ કરાયા, દાનલાલ શત સાત; Uણી પરે જિનશાસન અજુઆલ્યા, રાખ્યા નાંમ વિખ્યાત. ભવિ૦ ૧૨ વીર પ્રભુ નિરવાણ સંવછર, વરસ દોયમેં જાણે; અધિક વરસ ઉપર એકાણું(૨૧), તે સમે સંપ્રતિ ભાંણ ભવિ૦ ૧૩ અષ્ટમ પટધર આર્ય સુહસ્તિ, સેહમ પટધર છાજે; ઈહાં લગે નિગ્રંથ બિરદ એ પહેલું,દીપવિજય કવિરાજે. ભવિ૦ ૧૪ છતિ નિગ્રંથ બિરદ પ્રથમ ૧
દુહા –આ. શ્રી સુસ્થિતસૂરિ, શ્રી સુપ્રતિબદ્ધવિના આર્ય સુહસ્તિસૂરિતણા, સુસ્થિત સુપ્રતિબદ્ધ, સંજમ તપ રંગે કરી, બાર શિષ્ય ગુણરિદ્ધ. સૂરિમંત્ર કેટિ જયે, પંચ પીઠ પ્રસ્થાન, કેટિક ગચ્છ તેથી થયે, બીજો બિરદ સયાંન. ૨ સુસ્થિત શ્રી સુરિરાજજી, નૈમે પાટ રસાલ; ૧૦–આ. શ્રી ઈદ્રદિનસૂરિ તથા તત્કાલીનયુરિવર્ણન ઈદ્રદિનસૂરીસરુ, દસમેં પાટ વિશાલ. ૩ હવે પાટ વિના બીજા થયા, તિણું સમેં સૂરિરાજ; પ્રસ્થા વરણવ કરું, જ્ઞાનપત વચ્છરાજ. ૪
દ્વાન–૩ ( આઘા આમ પધારે પૂજ્ય, અમ ઘર હરણ વેલા-એ દેશી) વંદે ચરણ ધુરંધર ધીર, સૂરીસર ગચ્છરાજા. (એ આંકણી) વીરથી ચ્યાર સહ ત્રેપન (૪૫૩) વરસે, કલિકસૂરિ બીજા ગદ્ધભિલ શિર છેદ્યાં કાજે, સતી સાધ્વી અજજા. * વ. ૧ ખપુટાચારજ આરજ મંગૂ, પાદલિપ્ત વૃદ્ધવાદી; નાગાજૂન સહુ તેહી જ સમયે, જૈનમતી દઢ વાદી વંદે ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org