Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પક્ષવાસણય, ભા. ૧
(ઝીણો ઝરમર વરસે મેહ, ભી ને મારી ચુનડલી-એ દેશી.)
(ભારે દીવાલી થઈ આજ, જિનમુખ જોવાનેએ દેશી.) –ગણુષાર શ્રી સુધર્માસ્વામીવર્ણન સેહમસ્વામિ પંચમ ગણધર, વીરતણું પટધારી ; શાસન જેહનું પાંચમે આરે, વરતે છે સુખકારી; ગુણી જન વંદેરે. વદે વંદે જે પટાધર, ધીર, લુણી જન વદે છે. પ્રભુ સોહમસ્વામી વછર, ગુણી જન વદે છે, ગુરુ જગબંધવ જગવીર, ગુણી જન વંદે રે. (એ આંકણી) ૧ એક સો વરસન આયુ પા, સોહમ ગણધર સ્વામિ રે, વીરથી વિશ(૨૦) વરસે શિવપુર, પહાતા જગવિસરામિ. ગુનં. ૨ વરસ સહસ એકવીસ પ્રમાણે, વરતચ્ચે શાસન જેહનું રે; તેહમાં ગ્રેવિસ ઉદય પ્રકાશ્યા, નામ ઉદય સહુ એહનું. ગુરુ વ૦ ૩ દાય હજાર ને ચાર સૂરીશ્વર, જુગપ્રધાન સબ જાણે રે; એકાવતારી સહુ એ દાખ્યા, દુપટ્સહ યંત્ર પ્રમાણે. ગુરુ વં૦ ૪ ૫-કેવલજ્ઞાની શ્રી અંબુવાસીવણન સોહમણવામિના જખુ પટધર, એ ગુરુ બાલબ્રહ્મચારી રે; આગમ સહુએ જબુઈ પૂછયાં, સોહમ કહ્યો સુવિચારી. ગુરુ વં૦ ૫ પરણી આઠ સભાવાદિક સહુ, પાંચ મેં સત્તાવીસ રે; સંજમ લીધા એક સમુદાઈ, પ્રણમે સુરનર ઇશ. બુ. વ. ૬ મદપર્યવ પરમાવધિ આહારક, ૪પુલાક ઉપશમ ક્ષાયક છે; જિલાલા નેતાને રાજમ, કેવલ શિવસુખદાયક. ગુરુ વં૦ ૭ કય વરત વિચ્છેદ ગઈ, જબુકમરથી ભાવી રે, શેઠ(૬૪) વરસે વીર પ્રભુથી, શિવવધુ વરવા આવી. ગુનં. ૮ –આ. શ્રી પ્રભવસવામીવણન તાસ પટેધર પ્રભવાસ્વામિ, ધનધન શ્રીસૂરિરાયા રે, રતન ચોરતાં રતન ચિંતામણિ, સંજમગ્રંથિ સહાયા. ગુરુ વં૦ ૯ વીર પ્રભુ નિરવણથી વરસે, પંચોતેર(૭૫) જબ જાવે રે, પ્રભવ પટેધર સર પધાર્યા, જગ જસ મંગલ ગા ગુરુ વં૦ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 286