Book Title: Pathik 1991 Vol 31 Ank 08
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra વ` ૩૧ મું 'ક મા સ. ૨૦૪૯ સન ૧૯૯૩ મે ઉ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. માનસ‘ગજી ખાસ સ્મારક ટ્રસ્ટ-સચાલિત ve [તિહાસ-પુરાતત્ત્વનું” એક માત્ર ગુજરાતી માસિક આદ્ય તંત્રી: સ્વ. માનસગજી ભા ઇતિહાસની આરસીમાં તંત્રી-મડળ : ડૉ. કે. કા. શાસ્ત્રી ડૉ. ના. કે, ભટ્ટી ડા, સૌ, ભારતીબહેન શેલત 17. યદુ : પૂરુવંશ કિવા પૌરવેમાં ધૃતરાષ્ટ્ર એક એવી સત્તા છે કે જેના વૈદિક સાહિત્યમાં નિર્દેશ થયેલે છે. આ પછી આપણે યયાતિના ખીન્ન એક પુત્ર ધંદુ' વિશે કાંઈ માહિતી મળતી હોય તા એ જાણવાની પ્રયત્ન કરિયે. હકીકતમાં વૈદિક સાહિત્યમાં મૃદુ' સંજ્ઞા જાણીતી છે. ઋગ્વેદમાં અનેક વાર (1–36– 18, 1-54-6, 15-74-9, 4-33-17, 5 13-8, 6-45-1, 8-4-7, 8-7-18, 8-9-14, 8-105, 8–45–27, 9–61–2, 10–49–8; ખ. વ–મા 1-108–8) માટે ભાગે ‘તુશ' સાથે જોવા મળે છે. યદુએએ સુદાસની સામેના યુદ્ધમાં ભાગ લીધા હતા. આ યુદ્ધમાં યદુએ અને તુશા ભાગી છૂટયા હતા, જ્યારે અનુએ અને ક્રુ માર્યા ગયા હતા. આ બધા જ તે તે કુળના રાજવી હતા એ આશ્ચર્ય માત્ર એક પુરાણમાં યતિના પાંચ પુત્રો તરીકે અનેક રીતે નિરૂપાયેલા એમાંના એક તરીકેના વૈદિક સાહિત્યના યદુના એકવચને પણ્ યયાતિની પર ંપરામાં ઉલ્લેખ થયે। નથી. પુરણામ એ પાંચે. ચદ્રવ શીય પરંપરામાં બતાવવામાં આવેલા છે. આતાંના દુથી યદુશ’ કિવા વિશાળ ‘યાદવકુલ' મથુરા પ્રદેશમાં નિરૂપાયેલ છે તે પછીથી સૌરાષ્ટ્રમાં દ્વારકાના પ્રદેશમાં વિકસ્યું. 18, દેવકીપુત્ર કૃષ્ણ : વવંશની સાત્વત શાખાના વૃષ્ણુિના વંશમાં થયેશ વસુદેવની પત્ની દેવકીના પુત્ર તરીકે પુરાણામાં ‘કૃષ્ણ' ખૂબ વ્યાપક છે; પણ વૈદિક સાહિત્યમાં તા છેક છાંદેગ્યાપનિષદમાં જ સુલભ છે (3–17–6). કોષીતિક બ્રાહ્મણ (30-9)માં કૃષ્ણ આંગિરસ' જાણવામાં આવે છે. એ ઋગ્વેદનું એક સૂક્ત (8–85–3, 4)માં એક ઋષિ તરીકે જોવા મળે છે. એના પુત્ર વિશ્વક કે ખુદ કૃષ્ણને એ પછીના 86મા સૂક્તના કર્તા (‘કાòિષ્ણ'') તરીકે જોવા મળે છે. ખીજા બે સસ્તી (1–116 અને 117)માં કાય તરીકે સૂચિત છે. આમાં જોવા મળતું કૃષ્ણ નામ કૌશીક બ્રાહ્મણુનાં ‘કૃષ્ણ આંગિરસ' સાથે એકાત્મક હાય એમ લાગે છે. મઝા એ છે કે છાંદોગ્યોપનિષદમાં ‘કૃષ્ણ દેવકીપુત્ર’એ ધાર આંગિરસ'ના શિષ્ય તરીકે સૂચિત થયેલ છે. યુરાપીય વિદ્વાના—ત્રિયસ ન ગાખે એદર વગેરે વિદ્વાના—આ દેવકીપુત્ર કૃષ્ણ જ દેવત્વ (ઇશ્વરત્વ) પામ્યા એવા મત ધરાવે છે. કૃષ્ણ આંગિરસ' સત્તા ગુરુની આંગિરસ' સંજ્ઞાથી ગુરુ-શિષ્યની પર’પરામાં માત્ર છે કે એ કૃષ્ણ ‘આંગિરસ ગાત્ર’ના હતા. એ એક ગૂંચવણુ વિચાર માંગી લે છે. ઉપનિષદ ‘દેવકીપુત્ર' કહીને યદુ-સાત્વત-વિષ્ણુ કુળના પુરાણમાન્ય અવતારી ભગવાન કૃષ્ણ છે એના કાંઇક અણુસાર આપે છે. પિતાનુ નામ ન હોવાને કારણે સા ટકા નિર્ણાય પર આવી શકાય નહિ, છતાં ‘દેવકીપુત્ર' સંજ્ઞા એવી છે કે આપણને પૌરાણિક ભગવાન કૃષ્ણ સાથે એ એકાત્મકતા સાધવામાં સહાયક બને છે. આ કૃષ્ણ ઉપનિષદમાં અધ્યાપક તરીકે જોવા મળે છે, ખેશક, એક ક્ષત્રિય તરીકે. હકીકતે આ દેવકીપુત્ર કૃષ્ણ ઋગ્વેદના સુક્તકાર કૃણુ તા નથી જ. —તંત્રી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 24