________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જે રીતે “ગબ્રાહ્મણપ્રતિપાલ'ના સૈકામ્ડ જૂના સિદ્ધાંતને ટા ભાગે તે જમાનાની દૃષ્ટિએે નવું
હતુ..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ લાયબલ કેસમાં કરસનદાસના વિજય એમના વ્યક્તિગત વિત્ય જ નહેાતા, એ નવા વિકસતા જતાં સામાજિક મૂલ્યાંકનના વિજય હતા.
કરસનદાસનું જીવન અને એમણે લડેલા મહારાજ લાયબલ કેસ ૧૯ મા સૈકાના સમાજસુધારાના દેલનનું મહત્ત્વનું અંગ હતાં. કરસનદાસે ધર્મગુરુઓ કે એમની ન્યાત સામે કદી પણ નમતું ન જોખ્યું, ન તે। એમણે નર્મદની જેમ સુધારાના વિચાર ફેરવ્યા. એમણે એક વાર કહ્યું હતું કે “મહારાજો સાથે મારે કાઈ અંગત વેર નથી.” આ વસ્તુસ્થિતિ ભુતાવે છે કે એમની લડાઈ વ્યક્તિગત નહિ, પણ મૂલ્યો અને સિદ્ધતાની લડાઈ હતી, ૨૮ ઑગસ્ટ, ૧૮૭૧ તે દિવસે ૩૯ મા વર્ષે લીમડીમાં
એમનુ અવસાન થયું એના ચેડા દિવસ પહેલાં એમણે જે કહ્યું હતુ. તે અત્યંત સૂચક હતુ'. એભણે કહ્યું હતું કે “હું ધારૂં છું કે મે મારા એછા જ્ઞાનવાળા દેશી ભાઈએ પ્રત્યે મારી ફરજ બજાવી છે, તેમ કરવામાં મેં કોઈને મારા દુશ્મન કર્યાં હૈાય તે તેમ કરવાનો મારો હેતુ ન હતા. સારુ અને પરાપકારી કામ કરતાં તેમ થયુ' એ માટે પરમેશ્વર પાસે હું જ્ઞાન અને દયા માગું છું.'' કરસનદાસ મૂળજી ૧૯ મા રૌકાના સમાજસુધારાના એક સાચા પ્રતીકરૂપ હતા.
•
પાટીપ
૧. આર. એલ. રાવળ, સેશિયા-રિલિજિયસ રિફ મુવમેન્ટ્સ ઇન ગુજરાત યુરિંગ ધ નાઈટીન્થ સેન્ચરી’ (દિલ્હી, ૧૯૮૭), પૃ. ૨૫૬
૨. વધુ વિગત માટે જીએ, મહીપતરામ રૂપરામ, ઉત્તમ ઢાળ કરસનદાસ મૂળજી-ચરિત્ર (અ’ વાદ, ૧૮૭૭); ખી. એન. મોતીવાથા, ‘કરસનદાસ મૂળજી, (બૈંમ્બે, ૧૯૩૫)
૩. મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક, ‘કરસનદાસ મૂળજી જીવન-તેષ' (’વાદ, ૧૮૭૩), પૃ ૧૩૪. એજન, પૃ. ૨૨-~૨ ૩
૫. “મહારાજ લાયબલ કેસ તથા તેની સાથે સબંધ રાખનાર ભાટીયા કેન્સ્પિરસી કેસને રિપેટ" અથવા હેવાલ, બીજી આવૃત્તિ (મુંબઈ, ૧૮૭૯),
ઉપયુક્ત ગ્રંથમાંથી આ અવતરણ લેવામાં આવ્યું છે,
૬. એજન
૧૪
૭. મકરંદ મહેતા, ‘મહારાજા લાયબલ ડ્રેસ : એ સ્ટડી ત સેશિયલ ચેઈન્જ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા ઈન ધ નાઈટીન્થ સેન્ચુરી, ઈન્ડો-ઈન્ડિયન કલ્ચર,' વા. ૧૯, ન. ૪, જાન્યુઆરી, ૫–૭૧,
પૃ. ૨૬-૩૯
એપ્રિલ/૧૯૯૦
For Private and Personal Use Only
પથિક