________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરછને ઇતિહાસ, કનું સ્થાપત્ય તેને પુરાતત્વ, કછો વેપાર-ઉદ્યોગ છે. કલા-કારીગરી વગેરે વિશે છેલ્લાં બે વર્ષે દાન અને તથા દેશી ઈતિહાસલેખ! તથા અન્ય વિદ્વાનોએ પુસ્તકો લખેલ છે. પ્રાચીન સંસ્કૃત ગ્રંથ તથા અન્ય ભાષાના ગ્રંથમાં, મધ્યકાલીન ફાસ્સી ઇતિહાસઅંશે તેમજ અન્ય ભાષાનાં પુસ્તકો તથા પ્રવાસલેખમાં કચ્છની ભૂગળ, કણને લકે તથા અન્ય બાબતે વિશે કથાક ઉલ્લેખે થયા છે. ભાટ-ચારણે, મીર, લેક-સાહિત્યના લેખકે તથા કવિઓએ કચછનાં ઇતિહાસ તથા સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી કૃતિઓનું અથવા લેક-સાહિતાનું સર્જન કરેલ છે. કચ્છ પર ઈ. સ. ૧૮૧૬ થી અંગ્રેજોનું વર્ચસ અપાયું ત્યારથી ઈ. સ. ૧૮૩૫ ની સા દરમ્યાન કેપ્ટન મંકમડે તથા સર એલેકઝાન્ડર બનસે કચ્છની રાજદૂરી તથા આર્થિક સ્થિતિ અને કચ્છનાં ઈતિહાસ તથા લેક-કથાઓ વિશે જાત-અભ્યાસ કરીને પુસ્તક અથવા લેખ લખ્યા હતા.
કરછ દેશનો ઈતિહાસ ગ્રંથ સ્વ આત્મારામ કે દવેએ દાખીને . સ. ૧૮૭ માં પ્રગટ કરેલ હતો. એની પ્રસ્તાવનામાં બીજી વિગતે સાથે આ પ્રમાણે જણાવેલ છે;
કચ્છ બાબત પ્રથમ અંગ્રેજી પુસ્તક સરકાર તરફથી મિલેનિઅસ ઇન્ફર્મેશન કનેકટેડ વિથ ધ પ્રોવિન્સ ઍક કર” નામે બહાર પડયુ છે તથા “ક વૃત્તાંત' નામે એક ગુજરાતી પુસ્તક માસ્તર ચતુર્ભુજ શિવજીએ છપાવેલ છે; તથા ફારબમ સાહેબે રાસમાળા' રચતી વખતે લાસવાસી મહારાવશ્રી દેસલજી પાસેથી કેટલુંક વૃત્તાંત માગેલ તે ઉપરથી મહારાવથીએ તે કેટલાંક જૂનાં ખંડેરા જોઈ તથા લતા મીર વગેરે પાસે કેટલુંક વૃત્તાંત એક કરી રાસમાળાને બે ભાગ જેવી એક ખ્યાતના
પડી મેતા માધવજી શિવરામને હાથે લખાવેલ છે તે મેતા એમ વલભજીની મેરબાનીથી મારા વાંચવામાં આવી. તેમાં જે કે પરદર્શી ઇતિહાસે સાથે મુકાબલે કરતાં કેટલેક તફાવત આવે છે તે પણ સદરહુ બે છાપેલ ચે પડીઓ ઉપરાંત કાને લગતું ઘણું વૃત્તાંત મારા જેવામાં આવતાં એક પુસ્તક રવા ચાર પાંચ વર્ષ થયાં છૂટછપટ બીજે ઠેકાણેથી પણ શોધમાં જારી કતે, દરમ્યાન કચ્છના એજયુકેશન ઇન્સ્પેકટર અને મહારાઓશ્રી ખેંગારના શિક્ષક માસ્તર દલપતરામે કચ્છની ભૂગોળ રચવા કેટલુંક વૃત્તાંત એકઠું કરેલ હતું તેમાંથી મારો એકઠા કરેલ કરતાં કહેલું કે વધારે માલમ પડયું માટે તે મળવા તે ગૃહસ્થને વિનંતી કરતાં તેમણે કંઈ પણ અંદેશે ન લાવી બધું મને સોંપી દીધું જેથી હું તેમને આભારી છું.”
શ્રી. આ. કે. દવેના ઈતિહાસગ્રંથ ઉપરાંત શ્રી જેમ્સ બસ તથા શ્રી દલપતરામ કા. ખેમ્બરે ઈ. સ. ૧૮૭૬ ના અરસામાં કચ્છનાં ઈતિહાસ તથા સ્થાપત્ય અને પુરાતત્વ સંધમાં પુસ્તક લખેલ છે, ત્યારબાદ આજ સુધી માં ઘણા વિદ્વાનોએ અંગ્રેજીમાં અથવા ગુજરાતી ભાષામાં કચ્છનાં ઈતિહાસ-સંસ્કૃતિ વેપાર-ઉદ્યોગ કલા-કારીગરી તથા અન્ય વિષયને લગતાં પુસ્તક લખ્યાં છે તેમજ કેટલાકે જ જવાં સામયિકોમાં લેખો લખ્યા છે. આમાંથી કેટલાક મારા વાંચવામાં આવેલ છે. આ કેટલાક મને ઉપલબ્ધ ન હોતાં વાંચી શકેલ નથી, પરંતુ મેં વાંચેલ કેટલાક ઈતિહાસ છે તે લેખમાં ક્યાંક ક્યાંક સમકાલીન ઈતિહાસથી વિરુદ્ધ જણાતી અથવા પરસ્પર વિરોધી કે કાપનિક તથા દેખીતી રીતે ખેતી હેય તેવી વિગતેનો સમાવેશ થયેલ હોવાનું જણાય છે. ઘણી વાર સમજફથી અથવા બીજા કારણેસર આવી વિગતો લખાણમાં આવી જતી હોય છે મા લેબ શોધવાના પ્રયાસ તરીકે આ ગ્રંથ મે લખેલ છે, જેમાં પુરોગામી મહાનુભાવ દેખકોના પ્રધા થયા તેમાંથી ઉપયોગી
For Private and Personal Use Only