Book Title: Pathik 1989 Vol 29 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના કરછને ઇતિહાસ જ્વલંત અને ચેતનામય છે. કચ્છની સંસ્કૃતિ ઉચ્ચ પ્રકારની અસ્મિતા દશાવતી (આગવી અનેરી છે. આ નિબંધરૂપનો અભ્યાસગ્રંથ નાની પુસ્તિકામાં સમાય તેવો છે. સામાન્ય જનસમાજને કચ્છના પ્રાચીન તેમજ મધ્યકાલીન ઈતિહાસ તથા સંસ્કૃતિને આછો ખ્યાલ છે જ કલાકોના વાચનમાં આપી શકે એ ઉદ્દેશથી જેમ બને તેમ ટૂંકાણમાં બધી આવશ્યક હકીકતનું આલેખન કરવામાં આવેલું છે. કચ્છમાં પ્રાચીન કાલથી સેલ જાતે તથા એમના વંશજો તેમજ કચ્છમાં બહાના પ્રદેશે માંથી આવેલ લેકે તથા એમના વંશજોએ મળીને કચ્છને ઇતિહાસ સર્જ્યો છે અને કરે છે. રાગ ની સંસ્કૃતિનાં સર્જન તથા વિકાસમાં ફાળો આપે છે. કચ્છમાં ચૌદમી સદી સુધીમાં આજે કચ્છમાં રહેતી ઘણી દામોની ચરબી પ્રજાના પૂર્વજોને વસવાટ હતો અને કચ્છી તરીકે એ ગૌરવ લેતા. કચ્છી ભાષાને પણ ચૌદમી સદી સુધીમાં સારો એવો વિકાસ થયો હતો અને વાગડ સિવાયને પ્રદેશમાં એ કચ્છ ની પ્રધાન બેલી તરીકે પ્રચલિત બની હતી. કરછ મહારથી અહીં વહેતા આવેલ છે કે કરછને નવા વિચારે તથા કેટલીક કલાઓનું પ્રદાન કર્યું છે, તે કડછી લેકએ કચ્છ બહાના પ્રદેશમાં પિતાનાં શૌ દાનવીરતા તથા કલા-કારીગરીનું પ્રદાન કરીને પિતાનું નામ રોશન કરેલું છે તેમજ કચ્છનું ગૌરવ વધારેલું છે. કોઈ પણ દેશની સરકૃતિ એ દેશના વાસીઓનાં કાર્યોથી સર્જાય છે ને વિકાસ પામે છે. જે દેશના વાસી ઉચ્ચ વિચાર ધરાવતા હોય છે અને એને આચારમાં મૂકતી હેય છે, સ્વાર્થ સાથે પરમાર્થમાવના, ઉઘમ શીલતા, સાહસિકતા, કલા તરફ પ્રેમ, નીડરતા, સ્ત્રીઓ તથા સમાજના નીચલા વર્ગના તે તરફ સંમાનભાવના અને આત્મીયતાની ભાવના ધરાવતા હોય તે દેશની સંસ્કૃતિ ઉચ્ચ પ્રકારની, ટકી રહે તેવા અને સર્વનું કલ્યાણ સાધનારી હે છે. ભારતવર્ષની સંસ્કૃતિ આક્રમક (agressive) નથી, પણ સહિબસુ અને સમન્વય સાધક રહેલી છે. કચ્છ માં એનું દર્શન થાય છે, સર્વે તરફ ભાત એ કચ્છના વતનીઓમાં દેખાતે ભારય સંસ્કૃતિને ઉચ્ચ ગુણ છે. કચ્છમાં માતંગ તથા મામૈ જેવા હરિજન સંતનું બહુમાન થયેલ છે. કચ્છના પ્રાચીન કાલના ઈતિહાસ આલેખન માટે સાધનો બહુ જ ઓછા પ્રમાણમાં છે. આજુબાજુના પ્રદેશના ઇતિહાસની હકીકત પરથી કેટલાંક અનુમાન કાર ( શકી છે. પહેલી સદીથી ચૌદમી સદી સુધી ના ઇતિહાસ મુખ્યત્વે કરીને દંતકથાઓ, જૂના સમયથી ગવાતા દુહા તથા અન્ય કાવ૫રચનાઓ, શિલાલેખે, દાન, જૂના સમયના શાસકેના સિકા (કચ્છમાંથી પ્રાપ્ત થયેલ તેમજ બીજ) તથા જૂના પ્રબંધ વગેરેના આધારે લખાય છે, એ ઈતિહાગ્રંથ તથા અન્ય વિષયના શ્રેછે તેમ લેખે બો વર્ષથી વધારે સમય પહેલાંના બહુ જ ઓછા હશે. જનકૃતિઓ (local legen.ds) ઘણી વાર ચમત્કાર દર્શાવતી અને કલ્પિત વાતે જણાવતી હોય છે તે ઈતિહાસ માટે ઉપયોગી સત્ય હકીકો સાથે સેળભેળ થઈ ગયેલ હોય છે, એટલે સારા અનાજમાં સાથે ભળી ગયેલ કી સાફ કરે પડે તેમ, આવી દંતકથાઓની ચકાસણું જરૂરી બને છે. અહીં એમ કરવા તટસ્થ રીતે નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36