Book Title: Pathik 1989 Vol 29 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪ www.kobatirth.org ઇતિહાસ એક અચ્છા શિક્ષક. માદક છે. અતીતની એક આખી પેઢી જીવનની પાયાની ત્રણ બાબતોને આધારે ભર્યું ભર્યું જીવી ગઈ : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. ભૂતકાળનુ ગૌરવ ર. વર્તમાનની પીડા ૩. ભવિષ્યનું સ્વપ્ન સાંપ્રતમાં જીવતા આપણા સૌ ઉપર આવનારી પેઢીની અાગત જવાબદારી છે. EXCEL આપણે ઇતિહાસ પાસેથી મત-બુદ્ધ-ની આંખ ખુલ્લી રાખી કંઈ ભણી શકીએ ? કાન ખુલ્લા રાખી ઇતિહાસ પાસેથી માગદશન મેળવી શકીએ ? જીવી શકીએ ? આ દિશાના પ્રયત્ના કરીએ તેા આવનારો સમય ઉજ્જવળ છે, સૌજન્ય : એકસેલ ઇન્ડસ્ટ્રીઝ, લિ ૬/ર રૂવાપરી રાત, ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : ૨૫૨૨-૩-૨૪ એપ્રિલ/૧૯૯૦ For Private and Personal Use Only પથિક

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36