Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 158
________________ પરિશિષ્ટ સ્વદેશે પરિભ્રમણ નોંધ વિદેશની જેમ સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાનું થયું છે. ઘણા લાક્ષણિક અનુભવો થયા છે. એ વિશે લખવાની ભાવના છે. કેટલાક પ્રવાસલેખો લખાયા છે તે પ્રકાશિત થતાં અને ગ્રંથસ્વરૂપે પ્રગટ થતાં વાર લાગશે. દરમિયાન ‘ખજુરાહો' વિશેનો પ્રકાશિત થયેલો પ્રવાસલેખ આ ગ્રંથમાં પરિશિષ્ટ તરીકે મૂક્યો છે જેથી વાચકને સુલભ થાય. – લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170