Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha

View full book text
Previous | Next

Page 3
________________ યુગપ્રધાનશ્રીપા ચંદ્રસૂરીશ્વરદાદાના છંદ. ૧ સૂરિપાર્શ્વ ચદ્ર હુવા અવતારી, જેના નામ તણી મહિમા ભારી; કષ્ટ ટળે મટે તાપ તપા, પૂજ્ય દાદાજીના જાપ જા. પૂજ્ય નામે સખ કષ્ટ ટળે, વળી ભૂત પ્રેત તે નાંહિ છળે; મળે ન ચાર હાય ગપચપેા, પૂજ્ય દાદાજીના જાપ જપેા. ૨ લક્ષ્મી દિનદિન વધી જાવે, એર દુઃખનેડા તેા નહિ આવે; વેપારમે હાવે બહુત નફા, પૂજ્ય દાદાજીના જાપ જપેા. ૩ અડયા કામ તે ડાઇ જાવે, વળી બગડયે કામ તે ખનજાવે; ભૂલચૂક નહિ હોય ડખા, પૂજ્ય દાદાજીના જાપ જપે. રાજ કાજમે તેજ રહે, વળી ખમાખમા સખ લેાક કહે; આછિ જાયગા જાય રૂપા, પૂજ્ય દાદાજીના જાપ જા. પૂજ્યનામ તણા જેણે લીયેા આટા, તેને કર્દિ નહિ આવે તાટ; ઘર ઘર ખારણે કાંઈ તપા, પૂજ્ય દાદાજીના જાપ જા. એક માળાકા નિત્ય તેમ રખા, કાઇ વાત તણેા નહિ હાય ધખા; ખાલી વિમાસ એર ટળે જીસપા, પૂજ્ય દાદાજીના જાપ જપેા; છ સ્વગચ્છતણી પ્રતિપાળ કરે, મુનિામ સદા તુમ ધ્યાન ધરે; કોઇ પ્રત્યક્ષ વાત નહિ ઉથપેા, પૂજ્ય દાદાજીના જાપ જપો. ૮ ૬ L આ ચેપડી ધી મહેન્દ્ર પ્રિ. પ્રેસમાં છેટાલાલ બાલચ'દ દોશીએ રતનપેાળ ગેલવાડ નાકા-અમદાવાદમાં છાપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 236