________________
યુગપ્રધાનશ્રીપા ચંદ્રસૂરીશ્વરદાદાના છંદ.
૧
સૂરિપાર્શ્વ ચદ્ર હુવા અવતારી, જેના નામ તણી મહિમા ભારી; કષ્ટ ટળે મટે તાપ તપા, પૂજ્ય દાદાજીના જાપ જા. પૂજ્ય નામે સખ કષ્ટ ટળે, વળી ભૂત પ્રેત તે નાંહિ છળે; મળે ન ચાર હાય ગપચપેા, પૂજ્ય દાદાજીના જાપ જપેા. ૨ લક્ષ્મી દિનદિન વધી જાવે, એર દુઃખનેડા તેા નહિ આવે; વેપારમે હાવે બહુત નફા, પૂજ્ય દાદાજીના જાપ જપેા. ૩ અડયા કામ તે ડાઇ જાવે, વળી બગડયે કામ તે ખનજાવે; ભૂલચૂક નહિ હોય ડખા, પૂજ્ય દાદાજીના જાપ જપે. રાજ કાજમે તેજ રહે, વળી ખમાખમા સખ લેાક કહે; આછિ જાયગા જાય રૂપા, પૂજ્ય દાદાજીના જાપ જા. પૂજ્યનામ તણા જેણે લીયેા આટા, તેને કર્દિ નહિ આવે તાટ; ઘર ઘર ખારણે કાંઈ તપા, પૂજ્ય દાદાજીના જાપ જા. એક માળાકા નિત્ય તેમ રખા, કાઇ વાત તણેા નહિ હાય ધખા; ખાલી વિમાસ એર ટળે જીસપા, પૂજ્ય દાદાજીના જાપ જપેા; છ સ્વગચ્છતણી પ્રતિપાળ કરે, મુનિામ સદા તુમ ધ્યાન ધરે; કોઇ પ્રત્યક્ષ વાત નહિ ઉથપેા, પૂજ્ય દાદાજીના જાપ જપો. ૮
૬
L
આ ચેપડી ધી મહેન્દ્ર પ્રિ. પ્રેસમાં છેટાલાલ બાલચ'દ દોશીએ રતનપેાળ ગેલવાડ નાકા-અમદાવાદમાં છાપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com