Book Title: Parivrajikanu Romanchak Lagna ane Putrano Sanlap Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૧૦૦૦ ] દન અને ચિંતન એવી ઘણી શાખાઓ અસ્તિત્વ ધરાવતી. પરિવ્રાજક વર્ગમાં પુરુષોની પેઠે સ્ત્રીઓનું પણ સ્થાન હતું. મથુરામાં પરાજિકાઓના અનેક મઠોનો ઉલ્લેખ છે. તે ઉપરથી પ્રાચીન ઇતિહાસની એ વાતને કે મળે છે કે ઉત્તર ભારતમાં ભિક્ષુની પેઠે ભિક્ષુણીઓને પણ મોટા વર્ગ હતા, અને તે અનેક પથોમાં વહેંચાયેલા હતા. વધારે સભવ એવા છે કે એ પરિત્રાજિકાએ વૈદિકતર · પરપરામાંની હાય. તે ૩. પ્રથમ મુલાકાતે પરસ્પર આણ વાદી પતિ ગયા તે કુતૂહલવશ કે વાદનું ખીડુ ઝડપનાર એક નારી છે, તો તે કેવી હશે? પણ બન્ને મળ્યાં અને એકબીજાના આકર્ષણથી ઝડપાઈ ગયાં. હવે રસ્તો ક્રમ કાઢવા એ મૂંઝવણનો ઉકેલ પણ બન્નેએ મળી શોધી કાઢળ્યો. અલબત્ત, એ ઉકેલમાં પુરુષ પતિની ચાતુરી મુખ્ય દેખાય છે, પણ પેલી પરિવ્રાજિકા એની યુક્તિ–ચાતુરીને વશ થઈ એ પણ તેનું પ્રખળ આકર્ષણ સૂચવે છે. બન્ને જણ પોતાની મંત્રણાને ગુપ્ત રાખે છે એ તત્કાલીન સામાજિક સ્થિતિનું સૂચન છે. ૪. નગરનારીની ફરિયાદ ઃ એ હંમેશના અનુભવ છે કે જ્યારે પુરુષા સાંજે પણ વખતસર ઘેર પાછા ન ફરે ત્યારે સ્ત્રીઓ અકળાય છે અને એ એમની જિંદી રિયાદ રહે છે કે આટલું માપું કેમ કરે છે ? એ જ સાર્વજનિક અનુભવ કથાના લેખકે મથુરાવાસી નારીઓને માઢેથી રજૂ કર્યાં છે. મેાડુ થવાનું કારણ પુરુષોએ આપ્યું ત્યારે સ્ત્રીઓ નાખુશ થવાને બલે એમ જાણીને રાજી થઈ કે અમારી જ એક બહેન પુરુષોના ગવ ગાળી રહી છે. પુરુષોના મેાડા આવવાથી થતા માનસિક દુઃખમાં સ્ત્રીએતે મે આશ્વાસન એ મળ્યુ કે અમે નહે તે અમારી એક બહેન પુરુષના ગવને ગાળશે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ પોતપોતાના પતિના અને તે દ્વારા પુરુષવર્ગના ઉત્કષૅથી રાજી થાય છે; પોતાની જાતને પાછળ રાખીને પણ પતિને આગળ કરવામાં કે તેમને વિજયી જોવામાં ઊંડું સુખ અનુભવે છે. તેમ છતાં અહીં ઊલટું દેખાય છે. મથુરાના આખા નારીવ પેાતાનામાંની એક એવી સ્ત્રીને વિજયની દિશામાં જતી જોઈ અને પુરુષ પતિતે પરાજ્યની દિશામાં જતા જોઈ કેટલી. રાજી થાય છે ! બધી જ સ્ત્રીએ એકસ્વરથી કહી દે છે અને નિરાંત અનુભવે છે કે ઠીક થાય જો પુરુષ હારે તે ! વ્યક્તિગત રીતે પુરુષના ય વાંતી નારી સામુદાયિક રીતે પુરુષવગતે પરાજય કેમ ઇચ્છતી હરો, એ એક માનસશાસ્ત્રીય કાયડા તે ખરા જ. એમ લાગે છે કે પ્રત્યેક વ્યક્તિમાં સજાતીય અને વિસ્તૃતીય એવા એ ચિત્તપ્રવાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11