Book Title: Parivrajikanu Romanchak Lagna ane Putrano Sanlap
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ પારિવારિકાનું માંચક લગ્ન [[ 1003 પકડમાં ફસાય ત્યારે તે બીજી પકડને વિરોધ કરે છે ને અંદરોઅંદર બધી દષ્ટિએ આખડે છે. બ્રહ્મ કે સત્ય તત્વની શોધમાં સાંપડેલી દષ્ટિએ એ તત્વને માર્ગ બનવાને બદલે એક એક જાળ અર્થાત ભ્રમજાળ બની જાય છે કે માણસ તેમાં જ ગૂંચવાયા કે મૂંઝાયા કરે છે. બુદ્ધે જ સર્વપ્રથમ એમ કહ્યું કે કોઈ પણ દષ્ટિને પકડી ન બેસવું. નદીકિનારે પહોંચ્યા પછી માણસ જેમ કિનારે લઈ જનાર નાવડાને વળગી નથી રહે તેમ અમુક હદ સુધી વિચાર કે આચારમાં આગળ વધારનાર દૃષ્ટિને પણ, વિશેષ સત્યગામી બનવા, છોડવી જ જોઈએ. આવા મહાન ક્રાન્તદર્શનને લીધે જ બુદ્ધ દૃષ્ટિએથી પરરૂપે સ્તવાયા છે. -નચિકેતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11