________________
३११
११/२० सुपरिशुद्धिः અભ્યન્તર દોષોનો સંપૂર્ણ ત્યાગ.
૨૨/૨૨ ગુરુતવાસત્યા૨ે ોષા: – ગુરુકુલવાસનો ત્યાગ કરવાથી જ્ઞાનાદિગુણોનો અભાવ. સૂત્રાર્થગ્રહણ, પડિલેહણ વગેરેથી આરંભીને બીજાને દીક્ષા આપવા સુધીના વિવિધ યોગોમાં અવિધિથી પ્રવૃત્તિ કરે. શિષ્ય પણ તે જ પ્રકારે શાસ્ત્રબાધાપૂર્વક દરેક અનુષ્ઠાન આચરે તે મહાદોષરૂપ છે.
११ / २४ न गुरुः ગૌરવને ન પામી શકે.
ગુરુ તરીકે પોતે શાસ્ત્રથી ભ્રષ્ટ બનેલ છે માટે પોતાની પ્રવૃત્તિ શાસ્ત્રબાહ્ય હોવાથી શિષ્યાદિની પ્રવૃત્તિ મહાન દોષનો હેતુ બને છે. અવિધિનું આચરણ સમગ્ર શાસનને ગ્લાનિ પેદા કરનારું થાય છે અને અંતે શાસનનો નાશ કરનારું થાય છે, માટે ગુરુકુલવાસ જ કલ્યાણકર છે.
ગુરુગુણો - જ્ઞાન, ક્ષમાદિરૂપ તેનાથી રહિત ગુરુ વિશિષ્ટ
-
-
११ / २६ सिद्धमिदम् અજ્ઞાની નહિ કરી શકે આ
परिशिष्टम् - ७
ક્ષમાદિગુણોના સંપૂર્ણ વિકાસમાં બાધક બાહ્ય અને
-
-
પાપનો સર્વથા ત્યાગ કરવારૂપ પ્રતિષેધ અગીતાર્થદૂષણ દશવૈકાલિકસૂત્રકારે જણાવ્યું છે.
११/३१ तल्लज्जयापि
સંઘાટક ભિક્ષા શાસ્ત્રીય છે. સાધુ મહારાજ સહાયક સાથે હોય તો લજ્જાથી પણ પિણ્ડવિશુદ્ધિ પ્રમુખ ગુણોનું પાલન શક્ય બને છે. ૨૧/૫૬ સમયનોહિતમ્ - આ લોક અને પરલોકના હિતમાં વિરોધ ન આવે તે રીતે આચરણ કરવું તે.
૨૧/રૂ૭ માવાર્થ: - જે લોકો આત્માભિમાનથી વિપરીત બુદ્ધિવાળા છે, તેઓ પોતાના આત્મસ્વરૂપને નહિ જોતા અભિનિવેશથી અયોગ્ય એવી બાહ્ય સાવદ્યક્રિયાઓમાં આસક્ત બન્યા છે. તથા તુચ્છસ્વભાવને કારણે પૂર્વાપર વિચારણા નહિ કરી શકવાથી તેનાં આચરેલા કાર્યો પ્રવચનની નિંદાના કારણરૂપ બને છે.
૨૧/૩૮ ધ્વાઽારગમ્ - સદ્ભૂત વસ્તુનો ત્યાગ કરીને અસદ્ધસ્તુની ઇચ્છા કરનારો સાધુ કાગડા જેવો છે તે સુસાધુ નથી.
ઉદા. કાગડાઓ વાવડીના કાંઠે રહેલા છે, તરસથી પીડા પામી રહ્યા છે ત્યારે ઉત્તમ સરોવરને છોડીને મૃગતૃષ્ણાને સરોવર સમજીને તે તરફ દોટ મૂકે છે.
૧/૪o માવિશુદ્ધિમહત્તા - અધ્યવસાયની વિશુદ્ધિને મેળવ્યા વિના જે લોકો ઉત્કૃષ્ટ તપ કરે છે. તે બાળજીવોની લેશ્યા અશુદ્ધ ગણાય છે. કેવળ તપ કરવા