Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 357
________________ ३१६ परिशिष्टम्-७ ૨૫/૧૮ ગયેતનથી – પ્રયત્ન વિના જે આચરણ કર્યું. /૧૧ માત્રોવના - પોતે કરેલા અપરાધોનું કથન કરવું. ૨૬/૧૧ મહેતા - પ્રશસ્ત દ્રવ્યાદિ પ્રાયઃ શુભ ભાવના કારણ બને છે. ભવિષ્યમાં શુભભાવનું સફળ કારણ છે કારણકે શુભભાવો સંક્લેશની નાબૂદી કરનારા છે અને પુણ્યાનુબન્ધી પુણ્યના બંધનું કારણ છે.. ૨૬/રર સન્ - ન્યાયપૂર્વક ૨૬/રરૂ વહુમાને – જ્ઞાન અને જ્ઞાનીઓના વિષયમાં સંક્લેશ ન કરવો. ૨૬/૨૩ મારામ - કેવલજ્ઞાન વડે તત્ત્વ જાણીને જે કેવલી ભગવાને કહ્યું છે – આજ્ઞા ફરમાવી છે, તેનાથી વિપરીત કરવામાં આજ્ઞાભંગનું મહાન પાપ લાગે છે. ૨૫/ર૩ તળે - અર્થજ્ઞાનપૂર્વક સૂત્ર બોલવાની ક્રિયા. ૨૬/ર૪ ભાવનમ્ - કોઈક વ્યક્તિએ શાસનને માલિન્ય પમાડ્યું હોય ત્યારે પોતાના ગુણો વડે અન્યના દોષનો તિરસ્કાર કરતાં પ્રવચનનું પ્રકાશન કરવું. જેમ પ્રભુ મહાવીરે નિંદક એવા ગોશાળાના અયોગ્ય – અસત્વરુપણાના દોષને પોતાના કેવળજ્ઞાન તથા અષ્ટમહાપ્રતીહાર્યાદિ ગુણસમૃદ્ધ સત્યમાર્ગપ્રરુપણા દ્વારા અભિભવતિરસ્કાર કર્યો. ૨૧/ર ગોળ: - ધર્મવ્યાપારની પ્રવૃત્તિ. અથવા ઉચિત અનુષ્ઠાન અથવા ચિત્તવૃત્તિનો વિરોધ કરવો. ૨૬/ર૬ તાન્યા - તપ સાધનાથી ગ્લાનિ પામ્યા વિના. ૧/ર૭ વત્નમ્ - માંસ, રુધિરના સંચયથી ઉત્પન્ન થયેલ શક્તિ. ૨૫/ર૭ વીર્યમ્ - વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી શક્તિ. ૫/૨૮ પુનઃ રોદન - ભાવથી પાપ ફરીથી નહિ કરવાનો પરિણામ હોય, છતાં કર્મનું સામર્થ્ય અચિન્હ હોવાથી વિપરીત પ્રવૃત્તિ પણ ક્યારેક સંભવે છે. /૨૮ સંવેકાન્ - સંસારપરિભ્રમણના ભયથી. ૨૬/રૂર સમિતત્વમ્ - સમિતિનું પાલન ન કરવું. ૧/રૂરૂ મહVIRUK - દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવવિષયક અભિગ્રહો ન કરવા. જેમકે દાડાનું પ્રમાર્જન ન કરવું.

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362