Book Title: Paisa No Vyavahar Granth Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 2
________________ પૈસાનો વ્યવહાર પૈસાનો વ્યવહાર સમર્પણ અનુક્રમણિકા || કળ વળે ના એવા કળિકાળે લક્ષ્મી આવી કે દિનરાત બાળે પેટ્રોલ નહીં, આર.ડી.એકસ જવાળે પાણી નહીં પણ લોહી ઉકાળે. ધર્મમાં પેઠી ત્યાં ય પછાડે જ્યાં જુઓ ત્યાં કાળા બજારે શક્કરીયાં બફાય કળિ ભરહાડે અહો અહો આ અગનમાંથી કોણ ૧. લક્ષ્મીજીનું આવત - જાવક ૨. લક્ષ્મી સંગે સંકળાયેલો વ્યવહાર 3. ધંધો, સમ્યક્ સમજણે ૪. મમતા - રહિતતા ૫. લોભથી ખડો સંસાર ૬. લોભતી સમાજ, સૂક્ષ્મતાએ ૭. દાતતાં વહેણ ૮. લક્ષ્મી અને ધર્મ કાઢે જ્ઞાની તણી સમ્યક્ સમજણ ઉગારે નિર્લેપ રાખે સર્વ પૈસાના વ્યવહારે. સંક્ષિપ્તમાં સમજણ અત્રે પ્રસારે આદર્શ પૈસાનો વ્યવહાર સંવારે. અદ્ભુત બોધકાળ દાદાના વ્યવહાર સમર્પણ જગ તુજ ચરણકમળે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 232