Book Title: Painnay suttai Part 2
Author(s): Punyavijay, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ ઋણસ્વીકાર જૈન આગમ ગ્રંથોના સંશોધન-સંપાદન અને પ્રકાશન કાર્યને વેગ આપવાના ઉદ્દેશથી, વિ॰ સં॰ ૨૦૦૧ની સાલમાં, પાટણ(ઉ.ગુ.)માં પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી અને મુ॰ શ્રી કેશવલાલ કીલાચંદના પ્રયાસોથી સ્થપાયેલ શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ (ઠે. શ્રી પાટણ જૈન મંડળ, છછ, મરીન ડ્રાઈવ, મુંબઈ-૨૦) તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મૂળ જૈન આગમો પ્રકાશિત કરવાની યોજના માટે રૂ ૧,૩૫,૫૬૬ ૦૦ અંકે એક લાખ પાંત્રીસ હજાર પાંચસો છાસઠ રૂપિયા પૂરા મળ્યા છે, આ ભવ્ય સહકાર માટે અમે શ્રી જિનાગમ પ્રકાશિની સંસદનો, શ્રી પાટણ જૈન મંડળનો તથા એ બન્ને સંસ્થાના કાર્યકરોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ, Jain Education International જયંતીલાલ રતનચંદ શાહ જગજીવન પોપટલાલ શાહ રમઝુલાલ ચીમનલાલ શાહ માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 427