Book Title: Nyayavatara Author(s): Saumyangratnavijay, Yashratnavijay Publisher: Jingun Aradhak Trust View full book textPage 2
________________ Aખપૃષ્ઠપીચય નદી આદિમાં ઉતરવા જેમ પગથિયા બાંધેલો કિનારો ખુબ જ સહાયક થાય છે, તેમ પ્રમાણ, નય, સપ્તભંગી વિગેરે અનેક રહસ્યપૂર્ણ વિષયો રૂપી પગથિયાથી બંધાયેલો આ ન્યાયાવતાર ગ્રંથ સ્યાદ્વાદમય જિનાગમોના હાર્દ સુધી પહોચવા અતિ આવશ્યકરૂપે પુરવાર થાય છે. પ્રસ્તુતગ્રંથની વિશેષતાઓ : • પ્રમાણાદિ અનેક વિષયોનું સુવિશદશૈલીમાં રોચક વર્ણન. દરેક નયોની સુસ્પષ્ટ વ્યાખ્યાઓ. • એકાંતમાન્યતાઓની (જ્ઞાનાદ્વૈત, નિર્વિકલ્પવાદ આદિ માન્યતાઓની) સચોટ સમીક્ષા. ૦ આદિવાક્યસાર્થતા, વાચ્ચ-વાચકભાવ, ભૂતવ્યતિરિક્ત આત્માનું નિબંધ અસ્તિત્વ વિગેરે વિવિધ વિષયોનું તર્કગર્ભિત નિરૂપણ. આવી અદભૂત વિશેષતાઓથી સભર પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીનો ગ્રંથ અચૂક પઠનીય છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 408