________________
Aખપૃષ્ઠપીચય
નદી આદિમાં ઉતરવા જેમ પગથિયા બાંધેલો કિનારો ખુબ જ સહાયક થાય છે, તેમ પ્રમાણ, નય, સપ્તભંગી વિગેરે અનેક રહસ્યપૂર્ણ વિષયો રૂપી પગથિયાથી બંધાયેલો આ ન્યાયાવતાર ગ્રંથ સ્યાદ્વાદમય જિનાગમોના હાર્દ સુધી પહોચવા અતિ આવશ્યકરૂપે પુરવાર થાય છે.
પ્રસ્તુતગ્રંથની વિશેષતાઓ :
• પ્રમાણાદિ અનેક વિષયોનું સુવિશદશૈલીમાં રોચક વર્ણન.
દરેક નયોની સુસ્પષ્ટ વ્યાખ્યાઓ. • એકાંતમાન્યતાઓની (જ્ઞાનાદ્વૈત, નિર્વિકલ્પવાદ આદિ માન્યતાઓની)
સચોટ સમીક્ષા. ૦ આદિવાક્યસાર્થતા, વાચ્ચ-વાચકભાવ, ભૂતવ્યતિરિક્ત આત્માનું નિબંધ અસ્તિત્વ વિગેરે વિવિધ વિષયોનું તર્કગર્ભિત નિરૂપણ.
આવી અદભૂત વિશેષતાઓથી સભર પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીનો ગ્રંથ અચૂક પઠનીય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org