Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકીય ઘણું વર્ષો પૂર્વે આ ગ્રંથને ગુજરાતી અનુવાદ છપાવવાને સંકલ્પ કર્યો હતો. કેટલાંક અનિવાર્ય કારણોસર આ કામ વચ્ચે બંધ પડી ગયું હતું. હવે આ અતિ મહત્વપૂર્ણ ગ્રંથને અનુવાદ પ્રગટ થાય છે તેથી આનંદ થાય છે. ધમકીતિના આ અનુપમ ગ્રંથ અને તેના પરની ધર્મોત્તરની ટીકાને સમન્વિત અનુવાદ આવશ્યક ટિપ્પણો અને સમાલોચના સાથે ભારે શ્રમપૂર્વક તૈયાર કરીને પ્ર. નીતીનભાઈ દેસાઈ એ અત્રે પ્રસ્તુત કર્યો છે, અને તે છપાય તે દરમ્યાન તેનાં મુફ જોવાની ખૂબ કાળજી લઈને પ્રેસને સતત માર્ગદર્શન આપ્યું છે તે બદલ સંસ્થા તેમની આભારી છે. આ અત્યંત મૂલ્યવાન ગ્રંથ પ્રથમ વખત ગુજરાતીમાં પ્રગટ થાય છે તે પણ આનંદને વિષય છે. સંપાદકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 318