Book Title: Nyaya Bhumika Author(s): Bhuvanbhanusuri Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh View full book textPage 5
________________ પ્રકાશકીય ઘણા જ વર્ષોથી જિજ્ઞાસુ અભ્યાસીએ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ન્યાય ભૂમિકા નામના મૂલ્યવાન ગ્રન્થ પ્રકાશિત કરતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. જૈન દનમાં ઈતર સઘળા દર્શનેાના સિદ્ધાન્ત સાપેક્ષભાવે સમાઈ જતા હૈાવાથી, જૈન દનના સાંગેાપાંગ અભ્યાસમાં અન્ય નાના સિદ્ધાન્તાના અભ્યાસ પૂરક બની રહે છે. આ અન્ય નામાં છેલ્લા કેટલાક શતકામાં ન્યાય દર્શનના અભ્યાસ માખરે રહેતા આવ્યા છે અને તેમાં પણ નવ્ય ન્યાયને ખૂબ જ મહત્ત્વ મળતુ આવ્યું છે. એમ સાંભળ્યુ' છે કે આ નન્ય ન્યાયમાં મૂન્ય ગણાતા તત્ત્વચિન્તામણિ ગ્રન્થના અભ્યાસ કરવા પૂજ્ય જગદ્ગુરૂ હીરસૂરિ મહારાજ દક્ષિણ તરફ ખાસ પધારેલા. તેમજ મહાપાધ્યાય ચશેાવિજય મહારાજે પણ વારાણસીમાં નવ્યન્યાયનું ખૂબ જ સૂક્ષ્મતાથી અધ્યયન કરેલું'. તે પછી તેઓ શ્રીમદે પાતે પણ નવ્યન્યાયની શૈલીમાં અનેક ગભીર ગ્રન્થાની રચના કરી છે. આ પ્રાચીન-નવીન ન્યાય ગ્રન્થાના અભ્યાસ એક જટિલ સમસ્યા છે. હવે તેને ભણાવનાર પહેલાના જેવા પ્રબુદ્ધ પડિતા પશુ મળવા દુર્લભ થયા છે. ખીજી ખાજુ શ્રી સંધમાં તીક્ષ્ણ બુદ્ધિવાળા યુવાન સાધુએની સંખ્યામાંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 364