________________
૧૦
પ્રાકૃતિક સિદ્ધાન્તાથી અથવા સર્વજ્ઞભાષિત સિદ્ધાન્તાથી ઊઢું લખાયુ' હોય તેને સૂલટુ બનાવવું. ર.- જૈનેતર ગ્રન્થામાં જે કાંઈ અનાગ્રહીપણે માર્યાંનુસારી પ્રતિપાદન થયું હાય તેા એ પણ પરમ્પરાએ સનમૂલક હેાવાથી તેના અનાદરમાં દ્વાદશાંગીનેા અનાદર છે” આવી વિશાલ. ઉદાર દૃષ્ટિથી અપનાવી લેવું. ટૂંકમાં, જૈનેતર સિદ્ધાન્તાના જૈન સિદ્ધાન્તામાં કાઈ ને કાઈ રૂપે અવતાર કઈ રીતે છે તે માટે સતત અન્વેષણ ચાલતું હતું. પૂ. ઉપા. શ્રી યશેાવિજયજી મહારાજે અધ્યાત્મસારમાં કહ્યું છે કે—
t
स्वागमेऽन्यागमानां तु शतस्यैव परार्द्धके । नावतार - बुधत्व' चेत् न तदा ज्ञानगर्भिता || અર્થાત્–જેમ સામાન્ય માણસ પણ પરાધ' જેવી માટી સંખ્યામાં ‘સે' જેવી નાની સખ્યાના સમાવેશ. કઈ રીતે થાય તે સમજાવી શકે છે, તેમ જૈનાગમમાં જૈનેતર દૃષ્ટિએના કઈ રીતે સમાવેશ છે તે જો (જાતે ન સમજી શકે અને) બીજાને ન સમજાવી શકે, તેા તેનામાં જ્ઞાનગતિ વૈરાગ્યની ખામી છે, એમ માનવુ રહ્યું.
આ રીતે જૈન સાધુઓના જીવનમાં જ્ઞાનમાગે પ્રગતિ કરવા માટે સ્વસિદ્ધાન્તાના અભ્યાસ સાથે જૈનેતર દાનિક સિદ્ધાન્તાના અભ્યાસની કેટલી આવશ્યકતા. છે તે સહેજે સમજી શકાય છે.
જૈનેતર દનામાં છેલ્લા કેટલાક સૈકાએથી ન્યાયદ ન’વધારે ગાજતું રહ્યુ છે. તેમાંય નન્યન્યાયના નામે.