Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ગ્રન્થાની પણ રચના સ્વતન્ત્રપણે થવા માંડી. પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિષ્કૃત બત્રીશીએ તથા સન્મતિ—તર્ક પ્રકરણ, પૂ. મલ્લવાદીસૂરિષ્કૃત દ્વાદશાર નયચક્ર, પૂ. હરિભદ્રસૂરિજી કૃત અનેકાન્ત જયપતાકા, શાસ્ત્રવાર્તા-સમુચ્ચય વગેરે, પૂ. વાદિદેવસૂરિજીકૃત સ્યાદ્વારત્નાકર, પૂ હેમચન્દ્ર સૂકૃિત પ્રમાણમીમાંસા, પૂ. મલ્ટિમેણસૂરિજીકૃત સ્યાદ્વાદમજરી, તથા પૂ. ઉપા, યશેાવિજયજીકૃત અનેકાન્તવ્યવસ્થા વગેરે ગ્રન્થા, જૈન દાનિક સાહિત્યમાં ચમકતા સિતારા જેવા છે. આ બધા ગ્રન્થાની અંદર સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ નામના મૂર્ધન્ય જૈન દાનિક સિદ્ધાન્તનુ' તેમજ ખીજા પણ અનેકાનેક જૈન સિદ્ધાન્તાનુ સવિસ્તર સ્પષ્ટી કરણ ઉપલબ્ધ થાય છે, તેમજ જનેતર દાનિક સિદ્ધાન્તા વિષે પણ આ ગ્રન્થામાં પુષ્કળ ચર્ચા અને માહિતી ઉપ લબ્ધ થાય છે. જયાંસુધી સર્વ આગમા ઉપલબ્ધ હતા, ત્યાંસુધી જૈનેતર દેનાના અથવા દુનયાના પરિચય મેળવવા માટે જનેતર ગ્રન્થાના અભ્યાસ કરવાની જરૂર હતી નહીં, કારણ કે દ્વાદશાંગીમાં તમામ ઈતર દૃષ્ટિઓના અભ્યાસ સમાઈ જતા હતા. પરંતુ કાલક્રમે આગમાના અધિકાંશ જ્યારે ક્ષીણ થઈ ગયા, ત્યારથી જન સાધુએ જનેતર ગ્રન્થાના પણ અભ્યાસ કરવા માંડયા. એમાં મુખ્યતયા એ દૃષ્ટિ રાખવામાં આવતી. ૧.-જૈનેતર ગ્રન્થામાં જે કાંઈ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 364