Book Title: Nihnavavada
Author(s): Dharmdhurandharsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai

View full book text
Previous | Next

Page 323
________________ વિચારસરભ. [ આ ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે આવેલા , મનનીય ને બોધક વાકને સંગ્રહ. ] નિન્હવવાદ– ૧ જૈન સાહિત્યમાં તત્ત્વજ્ઞાનના અનેક ઝરણાઓ વહે છે. ૨ મિથ્યા આગ્રહથી સત્ય વસ્તુને છૂપાવનાર–એળવનાર નિદ્ભવ” કહેવાય છે. ૩ જેથી તસ્વનિર્ણય થાય એવી વાદી પ્રતિવાદી વચ્ચે થયેલ કથા તે વાદ કહેવાય. ४ अनिषिद्धम् अनुमतम् . ૫ સર્વ પ્રમાણે કરતાં બલવત્તર-વધારે બળવાનું પ્રમાણ પ્રત્યક્ષ છે. ૬ મારતો સ્ટરિત દ્રિ-મેટા પણ ભૂલે છે. ૭ યુક્તિ, તર્ક ને વ્યવહારસિદ્ધ હોય તે જ માનવું જોઈએ. ૮ જગતના સર્વ વિજ્ઞાનશાસ્ત્રીઓ એકઠા થાય તે પણ ગધેડાને ઘોડો બનાવી શકે નહિં. ૯ વાગતા ચિ ક્રિયા કાર્ય સુધી જ રહે છે. ૧૦ સર્વર પરમાત્માના વચને કદી મિથ્યા હતા નથી. ૧૧ સમર્થ સમજી વિચારવું જ નહિ સમર્થ પદાર્થ કાર્ય કરવામાં ક્ષણ પણ વિલમ્બને સહન કરતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346