Book Title: Nihnavavada
Author(s): Dharmdhurandharsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai

View full book text
Previous | Next

Page 342
________________ વિચારસારણ : : ૩૨૫ : ૪૧ નકામી વસ્તુ વધારીને નિયમને ભારે અનાવી અનુમાનનું ખંડન કરવું નકામુ' છે. ૪ર જે સિવાય જે પદ્મા ન રહી શકે તે અને વચ્ચે નિયમ બધાય છે. ૪૩ અન્ય અનુભવેલ અન્યને યાદ આવતું નથી. ૪૪ આત્મા એક એવી શાશ્વત વસ્તુ છે કે જે વિવિધ સસ્કારવશ નાના પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. ૪૫ ભૂતાની ( પૃથ્વી-જલ-તેજસ્-વાયુ-આકાશ) અચિન્ત્ય શક્તિ છે. ૪૬ સ‘ભવિત કારણા કે ઉપાય જ્યાં કારગત ન થતાં હાય ત્યાં જ છેવટે સ્વભાવનું શરણ સ્વીકારવુ પડે છે. ૪૭ વ્યવહારની અવ્યવસ્થા કરતા તેની વ્યવસ્થા માટે માનવામાં આવતી યુક્તિસિદ્ધ વસ્તુઓ સ્વીકાય જ છે. ૪૮ જાતિસ્મરણથી આ જન્મમાં નહિ અનુભવેલ અને નહિં જોયેલ હકીકતે પણ જાણી શકાય છે. ૪૯ ‘હું છું ” એવુ' ભાન શરીરથી જુદો જે પદાર્થ છે તેને જ થાય છે. ૫૦ વિશિષ્ટ જ્ઞાનથી બીજા આત્મા અને તેમાં થતા પરિવર્તના પણ પ્રત્યક્ષ જાણી શકાય છે. ૫૧ જ્ઞાન એ શરીરના કે જડને ગુણ નથી એ નિશ્ચિત છે. પર સ્વપ્નમાં ઢેખાતી વસ્તુ તદ્ન અવાસ્તવિક હાતી જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346