Book Title: Nihnavavada
Author(s): Dharmdhurandharsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai

View full book text
Previous | Next

Page 341
________________ : ૩૨૪ : ૨૮ રાગ અને સર્વથા ને દ્વેષનાશ થઇ શકે છે. ૨૯ રાગદ્વેષની વિષમતા-ઓછાવત્તાપણું તે પ્રત્યક્ષ જણાયછે ૩૦ તેવા આચાર અને વિચારથી જાણી શકાય કે આ રાગી છે અને આ નીરાગી છે. નિજ્ઞવવાદ : ૩૧ જગતમાં રાગનું પ્રમલ સ્થાન સ્ત્રી છે. ૩૨ જેટલા રાગી જન છે તે સર્વ સ્રીના પાશમાં ફસાયા છે. ૩૩ જે કેાઈ રામના સાધના પ્રત્યે રસ ધરાવતા હાય તે રાગી છે, તે કલ્પી શકાય છે. ૩૪ કારણુ વગર કાર્ય અનતું જ નથી. ૩૫ વસ્તુસ્વરૂપને અનભિજ્ઞ મિથ્યાભિનિવેશથી માને છે કે હું સર્વ જાણું છું. ૩૬ વચન વ્યવહાર રાગદ્વેષથી જ થાય છે ને તે સિવાય થતા નથી એવા નિયમ નથી. ૩૭ ન્યાયાધીશ પ્રમાણિકપણે ન્યાય આપવામાં કોઈની શરમ રાખતા નથી. ૩૮ શ્રી જિનેશ્વર ભગવતા ત્રિજગજ્જનના ઉદ્ધાર માટે સત્ય સ્વરૂપ ઉપદેશે છે. તીર્થંકરનામકર્મના ઉદયથી તે પૂજ્યા એકાન્ત હિતકર ઉપદેશ આપે છે. ૩૯ કષ, છંદ અને તાપથી જેમ કાંચનની પરીક્ષા થાય છે તેમ ત્રણ પ્રકારે આગમની પણ પરીક્ષા યાય છે. ૪૦ ત્રિકાટીશુદ્ધ આગમ જ પ્રમાણભૂત મનાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346