________________
: ૩૨૪ :
૨૮ રાગ અને સર્વથા ને દ્વેષનાશ થઇ શકે છે.
૨૯ રાગદ્વેષની વિષમતા-ઓછાવત્તાપણું તે પ્રત્યક્ષ જણાયછે
૩૦ તેવા આચાર અને વિચારથી જાણી શકાય કે આ રાગી છે અને આ નીરાગી છે.
નિજ્ઞવવાદ :
૩૧ જગતમાં રાગનું પ્રમલ સ્થાન સ્ત્રી છે.
૩૨ જેટલા રાગી જન છે તે સર્વ સ્રીના પાશમાં ફસાયા છે. ૩૩ જે કેાઈ રામના સાધના પ્રત્યે રસ ધરાવતા હાય તે રાગી છે, તે કલ્પી શકાય છે.
૩૪ કારણુ વગર કાર્ય અનતું જ નથી.
૩૫ વસ્તુસ્વરૂપને અનભિજ્ઞ મિથ્યાભિનિવેશથી માને છે કે હું સર્વ જાણું છું.
૩૬ વચન વ્યવહાર રાગદ્વેષથી જ થાય છે ને તે સિવાય થતા નથી એવા નિયમ નથી.
૩૭ ન્યાયાધીશ પ્રમાણિકપણે ન્યાય આપવામાં કોઈની શરમ રાખતા નથી.
૩૮ શ્રી જિનેશ્વર ભગવતા ત્રિજગજ્જનના ઉદ્ધાર માટે સત્ય સ્વરૂપ ઉપદેશે છે. તીર્થંકરનામકર્મના ઉદયથી તે પૂજ્યા એકાન્ત હિતકર ઉપદેશ આપે છે.
૩૯ કષ, છંદ અને તાપથી જેમ કાંચનની પરીક્ષા થાય છે તેમ ત્રણ પ્રકારે આગમની પણ પરીક્ષા યાય છે.
૪૦ ત્રિકાટીશુદ્ધ આગમ જ પ્રમાણભૂત મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org