Book Title: Nihnavavada
Author(s): Dharmdhurandharsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai

View full book text
Previous | Next

Page 335
________________ : ૩૧૮ : નિવવાદ : ૧૦ સ્વછન્દથી ઇન્દ્રિયના ઉન્માદ બેકાબૂ બને છે. ૧૧ સ્વછન્દીને કાર્યકાર્યને વિવેક રહેતો નથી. ૧૨ સ્વચ્છન્દી પિતાની જવાબદારીનું ભાન ગુમાવી બેસે છે. તેને એક એવું મિથ્યા ગુમાન હોય છે કે મને કોઈ રોકનાર નથી. હું ગમે તેમ કરી શકું છું. ૧૩ સ્વચ્છક્કે તેનું પતન કરાવ્યું હતું. ૧૪ શરમાય તે કરમાય. ૧૫ તેને તે (ઘર) ન્હોતું ગમતું કારણ કે તેને વ્યસન ગમતા હતા. ૧૬ વ્યસનથી તે વિકૃત થયે હતે. ૧૭ ઘરમાં સંસ્કૃતિ હતી વિકૃતિ ન હતી, ઘરમાં શૃંગાર હતો વિકાર ન હત; એટલે જ વિકારને વશ થયેલ તે ઘરમાં બહુ ટકતો નહિં; વિકારની શેધમાં તે બહાર ભટકતે. ૧૮ અજ્ઞાની આત્માઓની જે રાત્રિ છે તેમાં સંયમી જાગે છે. ૧૯ જ્યાં અજ્ઞાનીઓ જાગે છે તે જ્ઞાની-જ્ઞાનલેચનથી વિશ્વને વિકતા મુનિને રાત્રિ છે. ૨૦ રાત્રિના નીરવ વાતાવરણમાં મુનિઓના પવિત્ર ક્રિયાકાંડેની પુણ્યપ્રભા ચારે તરફ પ્રસરતી; ઉદ્યાનના અણુએ અને શક્તિ અને ભવ્યતા અર્પતી હતી ૨૧ ભાવભયથી ભીત આત્માઓના બારણું બંધ હતા. ૨૨ ઉપાશ્રયના દ્વાર આઠે પહોર-સાઠે ઘડી વીશે કલાક ઊઘાડાં જ રહે છે, ત્યાં ભીતિ જેવું કાંઈ નથી હોતું કે બંધ કરવા પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346