________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જેઓ નવકાર ગણે છે), શ્રેષ્ઠ સંપત્તિઓ તેઓનાં મુખ જુએ છે (શ્રેષ્ઠ સંપત્તિઓ તેઓની પાસે પોતાની મેળે આવે છે.) ૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवकार घोयणु जो करे, तसु दुठ्ठे दिट्ठि पसर वि हणेइ । नवकारिहीं वसणि न देह मच्चु सनिहित जिम निभिच्चु भिच्च (च्चु ) ||२५||
નવકા૨થી જે ભોજન કરે છે તેની નજર માત્ર પણ દુષ્ટનો નાશ કરે છે. જેમ આજ્ઞાંકિત સમર્થ સેવક સાથે હોવાથી માણસ નિર્ભય હોય છે, તેમ નવકારને ધારણ કરનાર સંકટને ચિત્ત આપતો નથી. (નિર્ભય હોવાથી સંકટને મનમાં લાવતો નથી.) ૨૫
नवक" (रु) अणाइअनंतुं पहु, मंमज्झहु जण भावेण लेहु ।
नवरु जिणागमसव्वसारु, लोलई लोलई उग्धाडर सिद्धिबारु ||२६||
૧૩
For Private And Personal Use Only